ધોરણ-4 નો બાલ કલાકાર તબલા વાદકપાર્ટ-2 -BALDEVPARI

Baldevpari
ધોરણ-4 નો શિવમપરી ગોસ્વામી બાલકલાકાર તબલા વાદકપાર્ટ-2 
આજે મારા સ્ટુડિયોમાં પધારેલ બાળ કલાકારનો વીડીયા પ્રસ્તુત કરતા
આનંદની લાગણી અનુભવું છુ
✅આવી વિશેષતા ધરાવતા કોઇ પણ બાળકો હોય તો મને મારા ઇમેલ એડ્રેસ ઉપર આપ સંપર્ક કરી અને મારા સ્ટુડિયોમાં અવશ્ય પધારો આ બાળ કલાકારને પ્રોત્સાહન આપવા માટે વીડિયો બનાવીને લોકો સુધી લઈ જવાની જવાબદારી હું સ્વીકારું છું

✅baldevpari42@gmail.com
▶9662025720
📌આ બાળક ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે