Breaking News

ધોરણ :- 10 ( કારકિર્દી માર્ગદર્શન - live ) શ્રી સરકારી માધ્યમિક શાળા મોવણ જામખંભાડિયા

ધોરણ :- 10 ( કારકિર્દી માર્ગદર્શન - live ) શ્રી સરકારી માધ્યમિક શાળા મોવણ જામખંભાડિયામાં યોજવામાં આવ્યો 
ચંદનભાઈ અને બિપિનભાઈ ના પ્રયત્ન થી ઓનલાઇન સેમિનારનું આયોજન દેવભૂમિ દ્વારકાના જામખંભાડિયા તાલુકાની મોવણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં તારીખ 1-3-19 શુક્રવારે બપોરે 3 થી 4 સમયે કરવામાં આવ્યું હતું .જેમાં સ્કૂલના બાળકો અને શિક્ષકો હાજર રહ્યા હતા.આ સેમિનારમાં બોર્ડ ની પરીક્ષા અંગે માર્ગદર્શન  ટૂકમાં આપવામાં આવ્યું હતું આપ આ સેમિનારનો વિડિયો નીચે આપેલી લિન્ક પરથી જોય શકશો જે બિપિન ભાઈએ બનાવેલ હતો - 
આભાર બિપિન ભાઈ ચંદન ભાઈ અને શાળા પરિવારનો કે મને બાળકો સાથે સંવાદ કરવાની તક આપી

ક્લિક કરો વિડિયો જોવા માટે નીચેની લિન્ક 

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો