આજે ચાપરડા મુકામે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખશ્રી મુકતાનંદ બાપુ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પટેલ સર તેમજ ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી નિયામકશ્રી ટી.એસ.જોશી સર, ભૂતપૂર્વ જી.સી.ઈ.આર.ટી નિયામકશ્રી નલીન પંડિત સર જૂનાગઢ આચાર્ય કનુભાઈ કરકર સાહેબ ,પ્રાથમિક શિક્ષક સંધ પ્રમુખ પાલાભાઈ ભેટારીયા સહિતના અગ્રણીઓની હાજરીમાં આનંદધારા પરિવાર ચાપરડા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વિસાવદર ના સંયુક્ત ઉપક્રમે આજે ચાપરડા મુકામે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો તેમાં સન્માનિત થવાનો મોકો મળ્યો સન્માન માટે બંને સંસ્થાનો ખુબ ખુબ આભાર



