🔖અમારા સ્ટુડિયો માં પધારેલા બાલકલાકાર મહેતા દેવલ અને તેજશ હિરાણી ચારણી સાહિત્ય video-2 આવો આ બાલકલાકારો માત્ર ધોરણ-9જૂનાગઢ ની પુલકિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે એના બીજા વિડિયો પણ આ લિન્ક પર આપ જોઇ શકો છો
🔖 ક્લિક કરો બ્લૂ લિન્ક ને --
🔖આપની આજુ બાજુ કોઈ આવી બાલપ્રતિભા હોય તો ચોક્કસ આમાંરી મુલાકાત કરો
🔖બાળકો ચારણી સાહિત્ય રજૂ કરે છે ઉપરાંત પેટી અને ઢોલકી પર હાથ જમાવે છે
THANKS TO COMMENT