Breaking News

બહેનો માટે સ્ત્રી સશક્તિકરણ અને હેલ્થ અવેરનેશ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો


1-બીબીસી ઈન્ડિયા ન્યૂઝ વેબસાઈટ માં
2-2-ઇન્ડિયા ટીવી ન્યૂઝ વેબસાઈટ માં

TV NEWS-1 જૂનાગઢ મહિલા ઓ માટે હેલ્થ અવરનેસ કાર્યક્રમ યોજાયો  In News Gujarat

TV NEWS-2 દશનામ પોઝિટિવ અલખ યુવા ગ્રૂપ દ્વારા સ્ત્રી સશÂક્તકરણ કાર્યક્રમ (આમતક ન્યુઝ, ભુજ),

TV NEWS-3 માં દશનામ પોઝિટિવ અલખ યુવા અને લાયન્સ ક્લબ જુનાગઢ  KTv News Gujarati

TV NEWS-4  જૂનાગઢમાં સ્ત્રી સશક્તિકરણ અને હેલ્થ અવેરનેશ કાર્યકક્રમ યોજાયો HIND TV NEWS

 
દશનામ પોઝિટિવ અલખ યુવા અને લાયન્સ ક્લબ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે આજે બહેનો માટે સ્ત્રી સશક્તિકરણ અને હેલ્થ અવેરનેશ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

આ કાર્યક્રમમાં 60 જેટલા જુનાગઢ દશનામ સમાજ બહેનોએ ભાગ લીધો હતો

જેમાં સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ, બેટી બચાવો અભિયાન, મહિલા સ્વરોજગારી ,ગર્ભસંસ્કાર, અને સૌંદર્ય સંભાળ જેવા બેનો ને જાગૃત કરતા વિષય ઉપર તજજ્ઞ ડોકટરો એ પોતપોતાના વક્તવ્ય પાવર પોઈન પ્રેઝન્ટેશન થી પ્રસ્તુત કર્યા હતા
કાર્યક્રમની શરૂઆત દશનામ સમાજના ગાયક કલાકાર સરસ્વતી બેન ને પ્રાર્થનાથી કરી હતી
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ટાક સાહેબે કર્યું હતું

ડોક્ટર સુરેખા ચાવડા દ્વારા બેનોને ગર્ભસંસ્કાર ની વિસ્તૃત માહિતી દ્રષ્ટાંતો સાથે આપી હતી
ડોક્ટર કિંજલબેન ટાંક અને રીટાબેન પિઠીયા એ સૌંદર્ય સંભાળની સમજ આપી હતી

આ ઉપરાંત ડોક્ટર મનીષ ભાઈ ચાવડા ગાયનેકોલોજિસ્ટ આ તબક્કે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું લાયન્સ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દસનામ પોઝિટિવ યુવતી ગ્રુપના પારુલબેન ગોસ્વામી એ જહેમત ઉઠાવી હતી તેનું આ તબક્કે બ્યુટી કેર કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું

આ સમગ્ર કાર્યક્રમ ઝાંઝરડા ચોકડી અક્ષર પ્લાઝા પ્લાઝા એકમાં મોમ્સ મેજિક માં યોજાયો હતો આ તબક્કે આવેલા તમામ બહેનોને *હળવો નાસ્તો અને 1500 રૂપિયાનું બ્યુટી કેર વાઉચર ગિફ્ટ કરવામાં આવેલું હતું

સફળ કાર્યક્રમના અંતે આભાર માનતા બલદેવપરી એ વિશિષ્ટ તાળીના નાદ સમગ્ર બહેનો પાસે કરવી ને તમામ ડોક્ટરો સાહેબોને અભિનંદન આપી આભાર માન્યો હતો

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો