નવી શરૂવાત --જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019 ઓનલાઇન ભરવા ના ચાલુ

Baldevpari

 નવી  શરૂવાત 

 જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019 ઓનલાઇન ભરવા ના ચાલુ

ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીનેમફત શિક્ષણ નવોદય વિદ્યાલયમાં
ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....
પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે...
આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..
ઓનલાઇન ફોર્મ ભરવા નીચે ની લીંક પર ક્લિક કરો
CLICK ME
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019 ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -15/09/2019
પરીક્ષા ની તારીખ -11/01/2020
  1. ડોક્યુમેન્ટ:
  2. નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
  3. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
  4. વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
  5. આધારકાર્ડ
આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.