ક્યો હળનો ભાગ નથી ?
ડેન્ગ્યુ વાયરસનું વાહક ક્યું છે ?
નીચે પૈકી ક્યા રેસા સંશ્લેષિત રેસા નથી ?
રમકડાં, કાંસકો વગેરે બનાવવા નીચેમાંથી શું વપરાય છે
કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
ખોરાકના પેકિંગમાં માટે કઈ ધાતુ ઉપયોગી છે ?
CNG માં મુખ્યધટક ક્યો છે ?
ઓરડામાં કોલસો સળગાવતો ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?
રેડડેટા બુક એટલે ?
સરકારે અમલમાં મુકેલે “પ્રોજેક્ટ ટાઈગર' નો ઉદ્દેશ્ય શો છે ?
સંજયગાંધી વન્યજીવ અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
....એ કોષની ક્રિયાઓનું નિયમન કરે છે.
શ્વેતકણ માનવ શરીરના ક્યા તંત્રના કોષો ગણાય છે ?
કીટકોમાં ક્યુ કીટક જીવતી બાળ સંતતિને જન્મઆપે છે ?
હોકાયંત્ર N-E-W-S માં W શું છે?
આંખના સ્વાસ્થ્ય માટે ક્યું વિટામીન જરૂરી છે ?
નીચેના પૈકી એકકોષી પ્રાણ ક્યું છે ?
નીચેનામાંથી ક્યુ કુદરતી ખાતર નથી ?
નરી આંખે ન જોઈ શકાતા કોષોને જોવા માટે ક્યું સાધન વપરાય છે ?
નીચેનામાંથી ક્યા માદાના શરીરમાં અંત:ફલન થાય છે ?
કેટલાંક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્યતમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહે છે ?
ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જે પાણી ફૂટવા જેવો અવાજ ઉત્પન્ન થાય છે તે ક્યા વાયુની હાજરી સૂચવે છે ?
મને ઓળખો : મારો નોન સ્ટીક કૂકવૅરની બનાવટમાં વપરાશ થાય છે.
ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડાલા હોય છે ?
નીચેનામાંથી ક્યો ઉચ્ચાલનમાં ભાગ નથી,
ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડાલા હોય છે ?
નીચેનામાંથી ક્યો ઉચ્ચાલનમાં ભાગ નથી,
અંતર
THANKS TO COMMENT