ધોરણ 10 આજના નવા સમાચાર
ssc news
કોરોના ને લઈ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ધોરણ ૧૦ માં આ વિષયમાં નાપાસ હશો તો પણ ધોરણ ૧૧ માં મળશે પ્રવેશ
ઓફીશીયલ પરિપત્ર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
લાગતા વળગતા મોકલજો
1ટિપ્પણીઓ
THANKS TO COMMENT
ટિપ્પણી પોસ્ટ કરો
ધો-10માં આ વિષયમાં નાપાસ હશો તો પણ ધો-11મા પ્રવેશ મળી શકશે - આ ટાઇટલ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે.સમગ્ર પરિપત્ર ગુ.મા.અને.ગુ.ઉ.મા.શી.બોર્ડનો તા-5/12/2020નો છે.જે અહીં આપેલ પણ છે.આ પરિપત્ર અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને આ એક વર્ષ માટે છે.
જવાબ આપોકાઢી નાખો