આજના નવા શૈક્ષણિક સમાચાર શિક્ષકો અને વિદ્યાર્થી બંને માટે
1-ગુજરાત રાજ્યની કોઇપણ પ્રાથમિક અને માધ્યમિક શાળાને 5000 મળશે જાણો કેવી રીતે
2-શાળામાં શિક્ષકોની હાજરી 50%
3-ધોરણ 1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને
☛વાચો વિગત વાર
☛1-પ્રાથમિક અને માધમિક શાળાને 5000 મળશે જાણો કેવી રીતે ?
☛જે શાળાઓ જોડાયેલી 'ના' હોય તે શાળાઓ રજીસ્ટેશન કરીને ડિસેમ્બર માસના અંત સુધીમાં પાંચ હજાર પોતાના ખાતામાં જમા મેળવી શકે
☛ આ માટે નીચે આપેલી ઇમેલ એડ્રેસ ઉપર નીચે આપેલું પીડીએફ ફાઈલ ભરીને પીડીએફ ફાઈલ અપલોડ કરવી
અથવા આપના બી આર.સી. ને મોકલવું
☛ અને આપેલ ઇ-મેલ પર મોકલી આપવું (જે ફોર્મ માં પણ આપેલ છે)
☛ જે શાળાઓ ઈકો કલબ માં જોડાયેલ છે તેને તરત નીચે નું ફોર્મ ભરીને મોકલવું
☛ વધુ વિગત માટે ૯૪૨૭૭૩૫૭૯૪ પર અથવા ૭૫૭૩૦૨૦૪૨૭ નંબર પર સંપર્ક કરવો
☛2-શાળામાં શિક્ષકોની હાજરી 50%
☛3-ધોરણ 1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને
શૈક્ષણિક કાર્ય પર કોરોનાનું ગ્રહણ:
ધોરણ 1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા, ધો.9 અને 11ના મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા લેવા પર પણ વિચારણા
વિગતવાર વાચો
નીચે આપેલ નામ પર કલીક કરી વાચો જાણવા જેવું
❇️❇️ STD-10 MATHS CH-8 (70% COURSE) PART-3❇️❇️
❇️❇️ STD-10 MATHS ALL CHAPTER VIDEO❇️❇️
નીચે આપેલ નામ પર કલીક કરી વાચો જાણવા જેવું
THANKS TO COMMENT