હવે આવી ગઈ લેપટોપ માટે સુંદર સુવિધા -પાવર બેંક TECHNOLOGY

Baldevpari
1
હવે આવી ગઈ લેપટોપ માટે સુંદર સુવિધા -પાવર બેંક 
  • અત્યાર સુધી મોબાઈલ ફોન ( Mobile ) માટે પાવરબેક ( Power Bank ) નો ઉપયોગ આપ કરતા હતા અને એજ માર્કેટ માં ઉપલબ્ધ હતી
  • પરંતુ લેપટીપ ( Laptop ) ની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇને શાંબો સમય સુધી ચાર્જ ( Charginn } કર્યા વગર જ તેનો (ટેકનોલોજી નો )ઉપયોગ કરવી એ એક મોટી સમસ્યા હતી
  • પરંતુ હવે આ સમસ્યા પણ દૂર થઈ ગઈ છે હવે બજારમાં લેપટોપ માટેની પણ પાવરબેંક બજારમાં આવી ગઇ છે
  • આ પાવરબેંક લેપટોપ ( Laptop Tower Bank ) ની 20 હજાર mAhની બેટરીને પણ ચાર્જ કરવામાં સક્ષમ છે
  • આ પાવરબેંકની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં લેપટોપની સાથે સાથે મોબાઇલ ફોન ( Mobile Phoney પણ કાર્ય થઇ શકશે પિન પેરિફલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ હવે લેપટોપ ચાર્જ કરતી EVM ENTAFFPOWER પાવરબેંક લોંચ કરી છે .
  • કંપનીએ દાવો કરી ને કહ્યું છે કે આ ભારતમાં લેપટોપ ચાર્જ કરનારી પ્રથમ પાવરબેક છે
  • પાવરબેકની બેટરી 20 હજાર mAh ની છે સાથે સાથે યુએસબી C ટાઈપથી લેપટોપ સરળતાથી ચાર્જ કરી શકાશે EVM ENTAFFPOWER
  • પાવરબેંકની બજાર કિંમત 999 છે
  • છે પાવરબેંકના પર કંપની ત્રણ વર્ષની વોરંટી પણ આપી રહ્યો છે .
  • આમ ત્રણ વર્ષ સુધી તમારી પાવરબેંક વિલકુલ સુરક્ષિત છે
  • પાવર બેંક એક સાથે 3 ડિવાઇસ ચાર્જ કરવા માટે સક્ષમ છે
  • જેમાં 2 USB અને USB ટાઇપ સી સામેલ છે .
  • પાવરબેંક ચાર્જ કરવા માટે 4 ફૂટે વાંબી કેબલ આપવામાં આવ્યો છે
  • તેને અલ્ટા બ્લેક પ્રીમિયમ મેટલ બોડી થી તૈયાર કરાય છે .
  • કંપની કેબલ પર પણ 3 વર્ષની વોરન્ટી આપી રહી છે
  • સમગ્ર દેશમાં EVM ENTAFFPOWER પાવરબેંક
  • દરેક ઇ કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે .
  • આ ઉપરાંત તે ભારતના જુદા જુદા ઇલેકટ્રોનિક્સ શોરૂમમાં પણ ઉપલબ્ધ છે





ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો