Breaking News

વર્ષ-૨૦૨૧ અને ત્યારબાદ ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે

આ વર્ષે ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે

વર્ષ-૨૦૨૧ અને ત્યારબાદ એસ.એસ.સી ની પરીક્ષા આપનાર રીપીટર વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ બાબત

(A), 04 અંગ્રેજી (FL), 05 G६ (FL), 11 વિજ્ઞાન, 12 ગણિત વિષયોમાં NCERTનો અભ્યાસક્રમ અન્વયે નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવેલ છે. આ અભ્યાસક્રમ સાથે પ્રથમ પરીક્ષા માર્ચ-2020 માં યોજવામાં આવેલ હતી,

માર્ચ-2020 પહેલાની પરીક્ષાના રીપીટર, ખાનગી રીપીટર વિદ્યાર્થીઓએ 02 હિન્દી (R),0% અંગ્રેજી (H). Us ઉઠું (R), 11 વિજ્ઞાન, 12 ગણિત કે જ્યાં ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળના જુના પુસ્તક મુજબ આ પાંચ વિષયમાં વર્ષ 2021 પૂરતી જ પરીક્ષા આપવાની તક આપવામાં આવે છે.

માર્ચ-2020 માં ઉપરોક્ત પાંચ વિષય સાથે નિયમિત ઉમેદવાર તરીકે પ્રથમ વાર પરીક્ષા આપેલ ધ્યેય અને માર્ચ -2020 તથા ઓગસ્ટ-2020 માં અનુત્તિર્ણ થયા હોય તેવા ઉમેદવારોએ નવા અભ્યાસક્રમ મુજબ (મારી-2020 ની પરીક્ષાથી અમલમાં આવેલ હતો તે) પરીક્ષા આપવાની રહેશે.


માર્ચ-2020 પહેલાની પરીક્ષાના રીપીટર, ખાનગી રીપીટર વિદ્યાર્થીઓને માર્ય-2020, ઓગસ્ટ-2020 માં જુના અભ્યાસક્રમ મુજબ તક આપેલ છે,


જેથી હવે વર્ષ -2021 પુરક પરીક્ષા -2021 સુધી જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માટે ઉપરોક્ત વિષયમાંના અભ્યાસક્રમ મુજબ તક મળશે.


ત્યારબાદ વર્ષ -2022 થી આવા તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે. જેથી ગુજરાતની નોંધા યેલ તમામ માધ્યમિક શાળાના આયાર્યશ્રીઓએ નોંધ લેવી, તેમજ આપની શાળા માંથી પરીક્ષા આપતા/આપનાર આવા તમામ રીપીટર/ ખાનગી રીપીટર ઉમેદવારોને આ બાબતની જાણ થઇ જાય તેવી કાર્યવાહી કરવા વિનતી.


ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો