ધોરણ -9 વાર્ષિક પરીક્ષાનું તમામ વિષયોનું માળખું
ધોરણ -9 વાર્ષિક પરીક્ષાનું તમામ વિષયોનું માળખું
- બ્લૂ પ્રિન્ટ
- અહી ગુંજરાત માધ્યામિક બોર્ડ દ્વારા બહાર પડેલ
- ધોરણ 9 નું વાર્ષિક પરીક્ષાનું માળખું નિચે મૂકવામાં આવેલ છે
- આપેલ નામ પર કલીક કરી
- આપ ડાઉનલોડ કરી શકો
- આપ આપના મિત્રોને મોકલી શકો
મુખ્ય વિષયો
આપેલ વિષયના નામ પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો
- ગુજરાતી ડાઉનલોડ HL
- ગુજરાતી ડાઉનલોડ FL
- ગણિત ડાઉનલોડ
- વિજ્ઞાન ડાઉનલોડ
- હિન્દી ડાઉનલોડ
- સામાજિક ડાઉનલોડ
- અંગ્રેજી ડાઉનલોડ
- સંસ્કૃત ડાઉનલોડ
📌વાર્ષિક પરીક્ષા ગણિત વિષય નું માળખું અને ગુણભાર
📌કુલ ગુણ : 80
📌સમય : 3 કલાક
વિભાગ-A (હેતુલક્ષી પ્રશ્નો) ---------------[24]
📌પ્રશ્ન ક્રમ 1 થી 24 (24 પ્રશ્નો)📌(દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે.)
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે
📌બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
📌આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે
📌MCQ (બહુવિકલ્પ પ્રશ્નો),
📌MRQ (એક કરતાં વધારે
📌જવાબવાળા MCQ), ખરાં-ખોટાં, ખાલી જગ્યા,
📌વ્યાખ્યા. સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો,
📌એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો,
📌આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો,
📌ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં (1 ગુણ),
📌ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં (1 ગુણ),
📌વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.
📌કોઈ પણ પ્રકારના પ્રશ્નો 2 કે 3 થી વધી ન જાય તેની કાળજી લેવી.
વિભાગ-B (ટૂંકા પ્રશ્નો) ---------------[18]
📌પ્રશ્ન ક્રમ 25 થી 36 (12 પ્રશ્નો)📌(દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે.)
📌કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિક્લ્પ આપવો.
📌કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિક્લ્પ આપવો.
📌(દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.)
📌કોઈપણ 3 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
📌કોઈપણ 3 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
વિભાગ-D (લાંબા પ્રશ્નો)-------------[20]
📌પ્રશ્ન ક્રમ 46 થી 53 (5 પ્રશ્નો)📌(દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે.)
📌કોઈપણ 3 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
📌કોઈપણ 3 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT