એક મિસ્ડ કોલથી LPG સિલિન્ડર બુક કરાવી શકો કેવી રીતે જાણો

Baldevpari
0

એક મિસ્ડ કોલથી LPG સિલિન્ડર બુક કરાવી શકો કેવી રીતે જાણો વિગતવાર 

LPG સિલિન્ડર બુક કરવાની કોલ કરવાની માથાકૂટ હવે નહિ કરવી પડે  
મિસ્ડ કોલ કરો સિલિન્ડર બુક કરાવો 
એક મિસ્ડ કોલથી LPG સિલિન્ડર બુક કરાવી શકો કેવી રીતે જાણો વિગતવાર
  • હવે એક મિસ્ડ કોલથી LPG સિલિન્ડર બુક કરાવી શકો 
  • આ નંબર છે તમારી પાસે તમારા મોબાઈલમાં 
તો સેવ કરી લો આ નંબર મોબાઈલમાં 
  • નંબર - 8454955555 છે. આ નંબર પર 
  • ઈન્ડેન ગેસ એજન્સી હવે તેના ગ્રાહકોને આ સુવિધા આપી રહ્યું છે. 
  • ઈન્ડેન ગેસના એજન્સી દ્વારા  કહ્યું કે, 
  • આ સેવા 1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવાઈ છે. 
  • હવે ઈન્ડેન ગેસને એક મિસ્ડ કોલથી LPG સિલિન્ડર બુક કરાવી શકો  
મિસ્ડ કોલથી જ નવું કનેક્શન પણ મળી જશે
  • આ સાથે જ તમને મિસ્ડ કોલથી જ નવું કનેક્શન પણ મળી જશે. 
  • આ સુવિધાનો લાભ લેવા માટે તમારે તમારા 
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવો પડશે. 
  • ઈન્ડેન ગેસએ આ સુવિધા માટે એક નંબર જારી કર્યો છે. 
  • જો તમે તમારા મોબાઈલ નંબરથી તેના પર 
  • મિસ્ડ કોલ કરશો તો તમારો સિલિન્ડર બુક થઈ જશે. 
કોલ હોલ્ડ પર રાખવો પડશે નહીં.
એક મિસ્ડ કોલથી LPG સિલિન્ડર બુક કરાવી શકો કેવી રીતે જાણો વિગતવાર
  • ઈન્ડિયન ઓઈલ એલપીજી ગ્રાહકો હવે 
  • ફક્ત એક મિસ્ડ કોલ કરીને દેશના 
  • કોઈપણ ભાગમાંથી સિલિન્ડર બુક કરાવી શકે છે. 
  • ઇન્ડેન દ્વારા મિસ્ડ કોલ્સ માટે જારી કરાયેલ 
  • નંબર - 8454955555 છે. 
  • મિસ્ડ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક સરળતાથી કરી શકાય છે. 
  • પહેલાંની જેમ હવે ગ્રાહકોએ લાંબા સમય સુધી 
  • કોલ હોલ્ડ પર રાખવો પડશે નહીં. 
  • ઉપરાંત, મિસ્ડ કોલ્સ દ્વારા બુક કરવાનો 
  • એક ફાયદો એ છે કે આઇવીઆરએસ કોલ્સની જેમ, 
  • ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
  • વધુ ટિપ્સ માટે નીચેના નામ પર ક્લિક  કરો અને જાણો 

  •  LINK-1 

  • વધુ આવી ટીપ્સ જાણવા માટે નીચેની 

  • LINK CLICK ME પર કલીક કરો 

  •  LINK-2

  • વધુ આવી ટીપ્સ જાણવા માટે નીચેની 

  • LINK CLICK ME પર કલીક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)