Breaking News

ધોરણ-10નું પરિણામ બનાવવા માટે ની એક્ષ્સેલ સીટ (-સોફ્ટવેર)

ધોરણ-10  નું પરિણામ બનાવવા માટેની  એક્ષ્સેલ  સીટ (-સોફ્ટવેર)

👉માત્ર આપના બાળકોના ગુણ આપ ઉમેરો 

અને તરત  પરિણામ બનાવો 

👉નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો 

👉લિન્ક એકદમ નીચે આપેલ છે 

👉આ રીઝલ્ટ શીટનો ઉપયોગ કરવા માટે આપને 

👉M.S.Offoce 7 કે તેનાથી ઉપરના વર્ઝનની જરૂર રહેશે. 


👉M.S.Office 7 નો ઉપયોગ સૌથી વધુ બેટર રહેશે.


👉SCHOOL DATA શીટમાં પીળા ખાનઓમાં વિગતો ભરવી.


👉STUDENT DATA શીટમાં ક્રમ નંબર દર્શાવવાનો નથી.


👉STUDENT DATA શીટમાં જો વિદ્યાર્થી પ્રથમ કસોટીમાં, 


👉STUDENT DATA શીટમાં વિદ્યાર્થી પ્રથમ પરીક્ષા, 

પ્રિલિમિનરી પરીક્ષા તેમજ 

બોર્ડ કક્ષાની પ્રાયોગિક પાસુ ધરાવતી પરીક્ષામાં હાજર છે

 તે બદલ તમામ વિદ્યાર્થીઓ માટે "Y" કરવાનો રહેશે 

નહિતર વિદ્યાર્થીઓના બેઠક નંબર બતાવશે નહિ.


👉જ્ઞાતીકોડજાતિકોડ તથા વિદ્યાર્થીનો 

૧૮ આંકડાનો યુનિક આઇ.ડી. ખાસ દર્શાવવો.

👉જો વિદ્યાર્થી વિકલાંગ હોય તો વિકલાંગના ખાનામાં Yes' દર્શાવવો. 

જો ન હોય તો ' N/A' ખાસ દર્શાવવાનું રહેશે. 

વિકલાંગ વિદ્યાર્થી ર૦ માર્કસ સાથે પાસ થાય છે.


👉FT-Slip માં પ્રથમ કસોટીમાં ૫૦માંથી 

મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે.


👉FT-Slip માં પ્રથમ કસોટીમાં ૮૦માંથી 

મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે.


👉PRILIM-Slip માં પ્રિલિમિનરી પરીક્ષામાં ૮૦માંથી 

મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહે


👉CO-SUB-FT અને CO-SUB-PRILIM માં 

પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયોમાં 

૫૦ + ૫૦ ગુણ દર્શાવવાના રહેશે.

👉INT વાળી શીટમાં વિદ્યાર્થીઓના ઇન્ટર્નલ માર્કસ 

૫ + ૫ પીળા ખાનાઓમાં દર્શાવવાના રહેશે.


👉CO-SUB-BOARD વાળી શીટમાં બોર્ડ કક્ષાની 

શાળાકીય પરીક્ષાના પ્રાયોગિક પાસુ ધરાવતા 

વિષયોના માર્કસ દર્શાવવાના રહેશે.

👉20 BOARD-INTERNAL વાળી શીટ બોર્ડને 

ઓનલાઇન ઇન્ટર્નલ માર્કસ મોકલવા માટે પ્રિન્ટ કરી 

સાથે રાખવી જેથી તેમાંથી સરળતાથી ઓનલાઇન 

માર્કસ એન્ટ્રી કરવામાં સરળતા રહે.

👉શાળા લોગો માટે LOGO વાળી શીટમાં પિક્ચર કે લોગો 

ઇન્સર્ટ કરી તેને ખાનામાં પોતાની રીતે સેટ કરવું.

👉આપ જો અપડેટ વર્ઝન આવે તો આપે આ શીટમાં 

જે વિગતો ભરેલી છે તેને અપડેટ વર્ઝનમાં કોપી-પેસ્ટ કરી શકશો.

બહારની અન્ય શીટમાંથી કોપી-પેસ્ટ ક્યારેય ન કરવું કારણકે શેલ લોક થઇ જશે.


🔗 DOWNLOAD CLICK  ME

2 ટિપ્પણીઓ:

  1. આ વર્ષે કદાચ એક જ પરીક્ષા ના આધારે ગુણ મૂકવાના થશે તો ઉપરોક્ત પરિણામ પત્રકો કામ નહીં લાગે......9898438122

    જવાબ આપોકાઢી નાખો

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો