ગણિતમાં વિવિધ એકમ વિષે.આવો જાણીએ
એકમ
- એકમ એટલે શું?
- વસ્તુની લંબાઈ , પદાર્થનું કદ ,
- દ્રવ્યની ગુંજાશ
- વગેરેનું માપન જેમાં થાય
- તેને એકમ કહેવામાં આવે છે.
SI ( International System of Units ) પદ્ધતિ પ્રમાણે
- 1 MKS ( મીટર , કિલોગ્રામ અને સેકન્ડ ) પદ્ધતિ અને
- 2 CAS ( સેન્ટીમીટર , ગ્રામ અને સેકન્ડ )
- પદ્ધતિનો વ્યવહારમાં વધારે ઉપયોગ થાય છે.
- જેમ કે આપણે ઘઉંનું દળ
- (જેને આપણે વ્યવહારમાં વજન કહીએ છીએ , ખરેખરતે દળ છે)
- કિલોગ્રામકે ગ્રામમાં માપીએ છીએ
- એટલે કે દળનો એકમ CAS માં ગ્રામ
- અને MKS માં કિલોગ્રામ છે.
આપણા વ્યવહારમાં લંબાઈના એકમનો ઉપયોગ
- આ ઉપરાંત આપણા વ્યવહારમાં
- લંબાઈના એકમ તરીકે ઇચ
- અને ફૂટનો પણ ઉપયોગ થાય છે.
કેટલાક લંબાઈ અને અંતરના એકમો જેવા કે
મૂળભૂત રાશિઓ
સપાટીનું ક્ષેત્રફળ દર્શાવવા વપરાતા કેટલાક એકમો નીચે મુજબ છે:
- યાર્ડ ( 1 યાર્ડ = 0.9144 મીટર)
- માઈલ , નોટીકલ માઈલ
- ( 1 નોટીકલ માઈલ = 1.1508 માઈલ – 1.852 કિલોમીટર )
- કે જે દરિયાઈ અંતર માપવા માટે વપરાતો એકમ છે અને
- પ્રકાશવર્ષ ( 1 પ્રકાશવર્ષ = 9.4607 x 10(12) km )
- એ બે અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવાનો એકમ છે .
- કેટલાક દેશોમાં દળના એકમ તરીકે
- પાઉન્ડનો ( 1 કિલોગ્રામ = 2.20462262 પાઉન્ડ ) ઉપયોગ થાય છે.
- અંતર - મીટર
- દળ - કિલોગ્રામ
- તાપમાન - સેન્ટિગ્રેડ
- સમય - સેકન્ડ
- ક્ષેત્રફળ - ચોરસમીટર, હેકટર, વિઘા
- કદ (ઘનફળ) - ઘનમીટર, લિટર, ગેલન
- ગતિ (ઝડપ) - કિલોમીટર/કલાક
સપાટીનું ક્ષેત્રફળ દર્શાવવા વપરાતા કેટલાક એકમો નીચે મુજબ છે:
- ચોરસ મીટર = આંતરરાષ્ટ્રીય પ્રમાણિત એકમ પદ્ધતિનો મૂળભૂત એકમ
- અર = ૧૦૦ ચોરસ મીટર અથવા
- (૧૦૦ મીટર૨)હેક્ટર = ૧૦,૦૦૦ ચોરસ મીટર અથવા (૧૦,૦૦૦ મીટર૨)
- ચોરસ કિલોમીટર = ૧,૦૦૦,૦૦૦ ચોરસ મીટર અથવા (૧,૦૦૦,૦૦૦ મીટર૨)
- ચોરસ મેગામીટર = ૧૦૧૨ ચોરસ મીટર
વિઘાએ જમીનનું ક્ષેત્રફળ માપવા માટેનો ભારતીય પ્રણાલી મુજબનો એકમ છે.
- ૧ દેશી વિઘો = ૧૬૦૦ ચો. મીટર = ૧૬ ગુઠા
- ૧ એકર = ૨.૫ દેશી વિઘા = ૪૦૦૦ ચો. મીટર = ૪૦ ગુઠા
- ૧ હેક્ટર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર = ૧૦૦ ગુઠા (અર)
- ૧૦૦ અર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર
- ૧ વિઘો = ૨૩૨૨.૫ ચો. મીટર
- ૧ એકર = ૧.૭૪ વિઘા
- ૧ દેશી વિઘો = ૧૬૦૦ ચો. મીટર = ૧૬ ગુઠા
- ૧ એકર = ૨.૫ દેશી વિઘા = ૪૦૦૦ ચો. મીટર = ૪૦ ગુઠા
- ૧ હેક્ટર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર = ૧૦૦ ગુઠા (અર)
- ૧૦૦ અર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર
હેક્ટર
- હેક્ટર ક્ષેત્રફળ મોજણી માટેનો એકમ છે.
- સામાન્ય રીતે જમીનના ક્ષેત્રફળની મોજણી કરવા માટે આ એકમ વાપરવામાં આવે છે.
- મેટ્રિક પરિમાણો પૈકીના લંબાઇના એકમ મીટર સાથે ૧ (એક) હેક્ટર
- અહીં જણાવ્યા મુજબ સમીકરણબદ્ધ છે :૧૦૦ મીટર X ૧૦૦ મીટર = ૧ હેક્ટર = ૧૦,૦૦૦ ચોરસ મીટર તેમ જ
- ૧૦૦ અર = ૧ હેક્ટર
મીટર
- (SI એકમ સંજ્ઞા: m),
- એ લંબાઇ (SI એકમ સંજ્ઞા: L)નો
- આંતર રાષ્ટ્રિય સિસ્ટમ ઓફ યુનિટ (SI) મૂળભૂત એકમ છે
- શરુઆતમાં પૃથ્વીનાં ઉત્તર ધ્રુવ (સમુદ્ર સપાટીથી) થી વિષુવવૃત્ત સુધીના અંતરનાં એક કરોડમાં ભાગને મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. ૧૯૮૩થી, "શૂન્યાવકાશમાં પ્રકાશ વડે સેકંડના ૧/૨૯૯,૭૯૨,૪૫૮ ભાગમાં કપાતા અંતર સેકંડ કહે છે.
- ૧ વિઘા = ૨૩.૫૦ ગુંઠા
- ૧ વિઘા = ૨૩૭૮ ચો. મી.
- ૧ વિઘા = ૨૮૪૪ વાર
- ૧ ગુંઠા = ૧૨૧ ચો. વાર
- ૧ એકર = ૪૦ ગુંઠા
- ૧ એકર = ૧.૭૦૨ વિઘા
- ૧ એકર = ૪૮૪૦ ચો.વાર
- ૧ ચો. મી. = ૧.૧૯૬ ચો.વાર
- ૧ ચો.વાર = ૯ ચો. ફૂટ
- ૧ હેકટર = ૨.૪૭ એકર
- ૧ હેકટર = ૧૦૦૦૦ ચો.મી.
- ૧ હેકટર = ૪.૨૧ વિઘા
- 1 એકર=40 ગુંઠા, 1 એકર=4840 વાર
- 1 એકર=43560 ફૂટ, 1 એકર=0.4047 હેકટર
- 1 એકર=2.5 વીઘા, 1 વીઘા =16 ગુંઠા
- 1 વીઘા =16 ગુંઠા, 1 વીઘા =17424 ફૂટ
- 1 હેક્ટર =6.25 વીઘા, 1 ગુંઠા =101.2 મીટર
- 1 ગુંઠા =121 વાર, 1 ગુંઠા =1089 ચો. ફૂટ
- 1 મીટર =100 સે.મી., 1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
- 1 મીટર =1,196 વાર, 1 ચો.મીટર =10.76 ફૂટ
- 1 વાર =3 ફૂટ, 1 વાર =0.9144 મીટર
- 1 ચો. વાર =9 ફૂટ 1 ફૂટ =0.3048 મીટર,
- 1 ઈંચ =25.3 મી. મી. 1 મીટર =1000 મી.મી.
- 1 ગજ =2 ફૂટ, 1 ગજ =0.61 મીટર
- 1 કડી =2 ફૂટ, 1 કડી =0.61 મીટર
- 1 સાંકળ =16 કડી, 1 સાંકળ =10.06 મીટર
- 1 સાંકળ =33 ફૂટ, 1 કિ.મી. =1000 મીટર
- 1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
- 1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
- 1 ફલાંગ =201,17 મીટર 1 ઘન મીટર =1000 લિટર
- 1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
- 1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી
- 1 સીસી =1 મિ.લિ., 1 સીસી =1 ગ્રામ
- 1 લિટર =1000 સી.સી., 1 લિટર =1 કિ.ગ્રા.
- 1ઘનફૂટ =28.317 લિટર 1 લિટર =0.2205 ગેલન
- 1 ઘનફૂટ =6.24 ગેલન, 1 લિટર =2.205 પાઉન્ડ
- 1 ઘનમીટર =1000 કિગ્રા 1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
- 1 ગેલન =10 પાઉન્ડ
- ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
- 1 વસા =1280 ચો.ફૂટ , 1 વસા =118.91 ચો.મી.
- 1 એકર =34.03 વસા, 1 વીઘા =20 વસા
- 1 વીઘા =23.51 ગુંઠા, 1 એકર =1.7015 વીઘા
- 1 વસા =142.22 ચો.વાર
THANKS TO COMMENT