Breaking News

આપનું બાળક બનાવી શકે આવું રમકડું ??

આપનું બાળક  બનાવી શકે આવું રમકડું ?

  • Missile man of India
  • દ્રઢ સંકલ્પ હોય તો કશું જ અશક્ય નથી, 
  • એક છાપા વેચવા વાળો વ્યક્તિ 
  • દેશનો સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ બની શકે. 
  • એનું સર્વોત્તમ ઉદાહરણ 
  • એટલે મહામહિમ કલામ સાહેબજૈનુલાબ્દીન અબ્દુલ કલામ.
  • કોઈ પણ બાળકને સામાન્ય ના સમજતા તેની સર્જનાત્મકતાને અવકાશ આપો. 
  • मित्रों देश का सबसे अच्छा दिमाग क्लास रूम की 
  • आखरी बेंचो पर मिल सकता है।कलाम साहब. 
  • આપણી પાસે પણ કોઈ કલામ હોઈ શકે!!
પ્રેરણા પુષ્પ જેમાં મળશે આપ 
સૌને પ્રેરણાદાયી સરસ વાત 
  • બાળકોને જરૂર સંભળવો 
  • ભાવના પરીના અવાજમાં 
  • વિડિયો જોવામાટે નીચે ક્લિક કરો 

વિજ્ઞાન ના રમકડાં બનવવા માટે 

ફિલ્મ જોવામાટે નીચે આપેલ વિડિયો જોઈ શકો 
ફિલ્મ-આઇ એમ કલામ 

I Am Kalam Full Movie 

આઈ એમ કલામ 

આ ફિલ્મ બાળકોમાં સ્વપ્ના નું વાવેતર કરવા માટે 

ખૂબ પ્રેરણદાયી ફિલ્મ છે 

એક બાળક કલામ સાહેબને મળવાનું  સ્વપ્ન

જોઈ ને ..કેવીરીતે આગળ વધે છે ...જોવ ફિલ્મમાં 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો