Breaking News

COVID-19 અંગે નિબંધ કોરોના નો કેર

📌પત્ર લેખન સ્પર્ધા-પોસ્ટ વિભાગ દ્વારા-પ્રથમ ઈનામ Rs.50000 

📌👉નિબંધ 


👉🔎નિબંધ કેવો હોય એના વિષે તૈયાર માહિતી નમૂના નો  નિબંધ 

 • COVID-19 અંગે નિબંધ કોરોના નો કેર  
 • આ નિબંધ માત્ર અમુક માહિતી  મળી રહે માટે જ હશે 
 • જાતે લખવાનો મહાવરો કરવો 

👉 👉કાલે મૂકવામાં આવશે જોતાં રેજો આ પેઈજ પર 

📌પત્ર લેખન સ્પર્ધાનો વિષય શું ?

 • આ માટે નીચેના વિષય આપેલ છે 
 • વિષય COVID-19 અંગે તમારા અનુભવો તમારા પરિવારજનો ને લખો.

📌પત્ર લેખન સ્પર્ધામાં કઈ ભાષામા  લખવાનો ?

 • પત્ર ENGLISH  અથવા 
 • અન્ય કોઈપણ ભાષામા લખી શકે 

🔗🔎 website http://www.indiapost.gov.in

🔗 ડાઉનલોડ પીડીએફ ક્લિક કરો 

📌સંપૂર્ણ વિગતો નીચે આપેલ પીડીએફ આમ વાંચી લેવી

કોરોનાથી મળ્યા બોધપાઠ ઘણા પ્રકાર ના મળ્યા 

1. ઇશ શક્તિ સર્વશક્તિમાન: 
 • આપણે જાણ્યું કે, સૃષ્ટિ પર કોઈનું નિયંત્રણ નથી. ઇશ શક્તિ  સૃષ્ટિ સર્વશક્તિમાન: 
 • આ સ્વચ્છ હવા, પાણીની જરૂરિયાત સમજાવી દીધી .  
2. કઈ  તાકાત સૌથી મોટી-પરિવાર  : 
 • ગમે તેટલી નાની મોટી મુશ્કેલી હોય, 
 • પરિવાર નો હોય તો સહયોગ હોય એટલે  
 • દરેક  મુશ્કેલીનો ઉકેલ કાઢવો શક્ય છે.
3. આરોગ્ય સૌથી મોટી મૂડી : 
 • કોરોનાએ શીખવાડ્યું કે તંદુરસ્તી સૌથી જરૂરી છે. 
 • જે તંદુરસ્ત છે, તે જ બીમારી સામે લડશે. 
 • --પહેલું  સુખ તે ,જાતે નર્યા 
4. પ્રબળ ઈચ્છાશક્તિ : 
 • વેક્સિન આવે ત્યાં સુધી મહામારી સામેની લડાઈમાં 
 • સરકાર-સમાજની ઈચ્છાશક્તિ કામ લાગી. 
 • જો  આપની  ઈચ્છાશક્તિ નબળી પડે 
 • તો કોઈજ ઈલાજ કામ કામ ના કરે 
5. જીવતા રહીશું તો જગ જીતીશું.:  
 • લૉકડાઉનમાં સંયમ મહામારી વિરુદ્ધ મોટું હથિયાર હતું. 
 • આગળ પણ તે જ કામ લાગશે. 
 • જીવતા રહીશું તો જગ જીતીશું. 
 • સંયમ દ્વારા સમાધાન કરતાં શીખ્યા 
6. શિસ્ત સાથે જીત : 
 • સાફ-સફાઈ હોય કે બે હાથનું અંતર... 
 • આવા શિસ્તપાલનથી જ સ્થિતિ બગડતાં અટકી.
7. ભૂલી જ ભૂત કાળ -કાલ નહીં, આજમાં જીવવું : 
 • આપણે હંમેશા આવતીકાલની ચિંતામાં 
 • આજને જીવવાનું ભૂલી જઈએ છીએ. 
 • આપણે શીખ્યું કે, આજને જીવવું જરૂરી છે. 
8. આપણો દૃષ્ટિકોણ બદલાયો  : 
 • લૉકડાઉનમાં નાની-નાની વસ્તુઓમાં પણ ખુશીઓ શોધી. 
 • મુશ્કેલીમાં પણ ખુશીની શોધ કરી આનદ લેતા શીખ્યા  
9. આપણે સમાજનો ભાગ : 
 • આફતમાં સામાજિક તાણા-વાણાની ભૂમિકા મહત્ત્વની છે. 
 • એકજૂથ સમાજ સંકટને હરાવે છે.
10. કોઈ પણ કામ નાનું નથી 
 • એ ભાવ પ્રગટ કરી સૌનું સન્માન કરતાં શીખ્યા: 
 • ડાૅક્ટર-પોલીસ જ નહીં, 
 • સફાઈ કર્મચારીનું પણ સન્માન કરવાનું શીખ્યા. 
 • દરેકનું મહત્ત્વ છે, 
11. બચતનું મહત્ત્વ સમજ્યા: 
 • બચત જરૂરી છે  પૈસા ખુશીઓ ખરીદી શકતા નથી, 
 • પરંતુ મુસીબતમાં કામ જરૂર લાગે છે. 
 • આપણે બચતનું મહત્ત્વ સમજ્યા.
12. વિજ્ઞાન પર વિશ્વાસ કરતાં થયા  : 
 • વાઈરસ સાથે અસલી લડાઈ લડી વિજ્ઞાનીઓએ. 
 • પ્રથમ વખત આટલા ટૂંકા સમયમાં વેક્સિનનું નિર્માણ કરાયું.
13-શિક્ષણ, ઈલાજ જેવી વસ્તુઓ ટેક્નોલોજીના સહારે
 • ઓનલાઈન શિક્ષણ 
 • અને ઈલાજ પણ ઓન લાઇન 
 • વહેવાર પણ ઓનલાઇન કરતાં થયા 
 • ઓનલાઈનનું ચલણ આમ તો વધી રહ્યું હતું
14 -ડિજિટલાઈઝેશન એક પરિવર્તન 
નીચે ના ક્ષેત્ર માં આવશે ફેરફાર 
 • શિક્ષણ 
 • ઓનલાઈન એજ્યુકેશન ક્લાસરૂમ
 • ઈલાજ 
 • હેલ્થ અને શિક્ષણ ક્ષેત્ર  રોજગાર પેદા થશે 
 • ખાનગી વાહનોની ખરીદી વધી
 • વહેવાર 
 • લાઈવ એન્ટરટેઈનમેન્ટની
 • ચલણ 
 • ભીડ મટી 
 • મોબાઈલ એજ જીવન 
 • સમય ની બચત 
15-કોરોનાને કારણે નવી ડિક્શનરી: 
 • એવા અજાણ્યા શબ્દ જે હવે 
 • આપણી જિંદગીમાં વણાય ગયા 
 • સોશિયલ ડિસ્ટન્સિંગ, 
 • ક્વોરેન્ટાઈન-આઈસોલેશન, 
 • એન્ટીબોડી, 
 • એન્ટીજન, 
 • માસ્ક/પીપીઈ કિટ, 
 • ડિસઈન્ફેક્ટન્ટ્સ, 
 • ક્મ્યુનિટી ટ્રાન્સમિશન, 
 • સુપર-સ્પ્રેડર, 
 • હોટ સ્પોટ, 
 • કન્ટેઈનમેન્ટ ઝોન, 
 • ન્યૂ નોર્મલ, 
 • ઝૂમ કોલ્સ, 
 • વેબિનાર, 
 • વર્ક ફ્રોમ હોમ, 
 • શાળા બંધ છે શિક્ષણ નહીં 
 • ઓનલાઈન ક્લાસ 
 • ફ્રન્ટલાઈન વર્કર, 
 • આરટીપીસીઆર જેવા શબ્દો હવે 
 • આપણી જિંદગીમાં વણાય ગયા 

આપણા જીવ બચાવવા અંદાજે 740 ડૉક્ટરોએ પોતાની ફરજ અને સેવા આપતા આપતા  કુરબાની આપી 
ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname