પત્ર લેખન સ્પર્ધા-પોસ્ટ વિભાગ દ્વારા-પ્રથમ ઈનામ Rs.50000
👉📌🔎નિબંધ કેવો હોય એના વિષે તૈયાર માહિતી નીચે આપેલ લિન્ક પર આપેલ છે
નમૂના નો નિબંધ નીચે ની લિન્ક માં મૂકવામાં આવેલ છે
🔗ક્લિક કરો માહિતી માટે -નમૂનાનો નિબંધ
પોસ્ટ વિભાગ દ્વારા પત્ર લેખન સ્પર્ધાનુ આયોજન કરેલ છે.
- વિદ્યાર્થીઓ માટે પત્ર લેખન સ્પર્ધા...
- છેલ્લી તારીખ 5 એપ્રીલ-2021
- સુધીમા પહોંચાડવાની રહેશે
- આ સ્પર્ધામાં બાળકોને ખૂબ મોટું ઈનામ આપીને
- પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
- આ માટે નીચેના વિષય પર પત્ર લખી સ્પીડ પોસ્ટથી
- તા. 5 એપ્રીલ સુધીમા પહોંચાડવાની રહેશે.
શું આપવામાં આવશે નેશનલ લેવલે વિજેતા ને ઈનામ
- પ્રથમ ઈનામ 50000 રૂ. અને સર્ટીફીકેટ
- બીજુ ઈનામ 25000 રૂ. અને સર્ટીફીકેટ
- ત્રીજુ ઈનામ 10000 રૂ. અને સર્ટીફીકેટ
શું આપવામાં આવશે વિજેતા સર્કલ લેવલે ઈનામ
- પ્રથમ ઈનામ 25000 રૂ. અને સર્ટીફીકેટ
- બીજુ ઈનામ 10000 રૂ. અને સર્ટીફીકેટ
- ત્રીજુ ઈનામ 5000 રૂ. અને સર્ટીફીકેટ
પત્ર લેખન સ્પર્ધાનો વિષય શું ?
- આ માટે નીચેના વિષય આપેલ છે
- વિષય COVID-19 અંગે તમારા અનુભવો તમારા પરિવારજનો ને લખો.
પત્ર લેખન સ્પર્ધામાં કઈ ભાષામા લખવાનો ?
- પત્ર ENGLISH અથવા
- અન્ય કોઈપણ ભાષામા લખી શકે
કેટલી ઉમરના બાળકો ભાગ લઈ શકે ?
- 15 વર્ષ સુધીના કોઈપણ વિદ્યાર્થી સ્પર્ધામા ભાગ લઈ શકે છે.
રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ નિબંધ પસંદ થનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા
માટેના સત્તાવાર ભારતીય પ્રવેશ તરીકે લાયક બનશે
- યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એવોર્ડ વિજેતા પ્રવેશોની પસંદગી કરશે.
- વિજેતાઓને વિશેષ ચંદ્રક આપવામાં આવશે
- પ્રથમ સુવર્ણ ચંદ્રક
- બીજા માટે રજતચંદ્રક
- અને ત્રીજું કાંસ્ય વચંદ્રક
- સ્વિટ્ઝર્લ ની યાત્રા
કેવી રીતે અને કોને મોકલવાનો નિબંધ ?
પત્ર લખી સ્પીડ પોસ્ટથી કયા મોકલવાનો છેપોસ્ટ ઓફિકે નો સંપર્ક કરવાઓ
તે તમામ વિગતો આ pdf મા આપેલી છે.
તે તમામ વિગતો આ pdf મા આપેલી છે.
Gujarat |
Shri
N.N. Raval |
ADPS (Building& |
O/o CPMG, Gujarat, Khanpur, Ahmedabad- 380001 |
Mob-9687407380 e-mail philatelyco@gmail.com |
🔎It may be ensured that each and every entry has the following details on its first page:
- i. Candidate’s Passport size photograph.
- ii. Candidate’s name.
- iii. Date of Birth.
- iv. Sex (Male/Female).
- v. Father’s/Guardian’s name.
- vi. Name of the School/Institution and full address. vii. Full postal address.
🔗🔎For further details, please contact the Chief Postmaster General/Postmaster General/Director Postal Services/Nodal Officer of your Circle/Region.
Information will be available on the Department’s
🔗🔎 website http://www.indiapost.gov.in
🔗 ડાઉનલોડ પીડીએફ ક્લિક કરો
🔎
સંપૂર્ણ વિગતો નીચે આપેલ પીડીએફ આમ વાંચી લેવી
THANKS TO COMMENT