Breaking News

Whatsapp નવું ફીચર્સ રજૂ થશે ? શું નવું આવશે ? મેસેજ નો મારો કેવી રીતે રોકી શકો ?

Whatsapp નવું  ફીચર્સ રજૂ થશે ? 

  • શું નવું આવશે ?
  • મેસેજ નો મારો કેવી રીતે રોકી શકો ?

નવી સુવિધા શું આવશે 

  • whatsapp દ્વારા તાજેતરમાં ઘણા નવાં ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે 
  • અને અમુકનાં પ્રયોગાત્મક કરવામાં આવી રહ્યા છે. 
  • એકંદર યુઝર્સનાં અનુભવને સારું પડે 
  • અને મજા આવે એવા સુધારવા માટે 
  • ફેસબુકની માલિકીની આ એપ્લિકેશન પર 
  • Read Later’ સુવિધાના નામ હેઠળ 
  • Archived Chats નું નવું વર્ઝન આવી રહ્યું છે. 
  • વોટ્સએપમાં Read Later ફીચર શું છે? 
  • અને તે કેવી રીતે કામ કરશે ?
  • તેનાથી સંબંધિત વિગતો ટૂંક સમયમાં બહાર આવશે. 
  • યુઝર્સ હવે પસંદ કરેલ કોન્ટેક્ટસ (whatsapp  નંબર ) માટે 
  • Read Later વિકલ્પ પસંદ કરી શકશે.

શું ફેર પડશે Ads by Read Later સુવિધાથી  

  • Ads by Read Later સુવિધાની સહાયથી 
  • whatsapp  વાપરનાર લોકો ઇચ્છિત સમય માટે 
  • પસંદ કરેલી ચેટને મ્યૂટ કરી શકશે. 
  • સમાચારો ના માધ્યમથી બહાર આવ્યું છે કે 
  • આ સુવિધા મોટા ભાગે વેકેશન મોડની જેમ કામ કરશે, 
  • જેના પર કંપની લાંબા સમયથી કામ કરી રહી છે. 
  • હાલના આ ચાલતા ચેટ વિકલ્પ અને 
  • નવી સુવિધા વચ્ચેનો મોટો તફાવત 
  • એ છે કે Read Later  સંપર્ક પસંદ કર્યા પછી 
  • નવો સંદેશ આવે ત્યારે કોઈ નોટિફિકેશન પ્રાપ્ત થશે નહીં. 
  • જ્યારે ચેટ સંદેશ આર્કાઇવ કરવામાં આવે છે, 
  • ત્યારે એક નવો સંદેશ આવતાની સાથે જ 
  • એક નોટિફિકેશન પ્રાપ્ત થાય છે.

 Read Later કેવી રીતે કામ કરશે ?

  • જો તમે કોઈપણ કોન્ટેક્ટના મેસેજ વાંચવા માંગતા નથી 
  • અથવા તેની સાથે ચેટ કરવા માંગતા નથી, 
  • તો તમારે કોન્ટેક્ટને Read Later વિકલ્પમાં ઉમેરવો પડશે. 
  • આ પછી તે કોન્ટેક્ટની કોઈપણ 
  • પ્રકારની નોટિફિકેશન તમને પરેશાન કરશે નહીં. 
  • નવી સુવિધાથી whatsapp  વાપરનાર વધુ સારો અનુભવ કરશે 
  • અને બિનજરૂરી સંદેશાઓને કારણે તેઓને પરેશાન નહીં થાય. 
  • યુઝર્સ તેમની પસંદગીના કોઈપણ સમયે 
  • Read Late વિકલ્પને 
  • ઈનેબલ અથવા 
  • અનેબલ કરી શકશે. 
  • ટૂંક સમયમાં આ સુવિધા શરૂ થશે એવું માનવામાં આવે છે 

ક્યારે આ સુવિધા શરૂ થશે?

  • whatsapp  કોઈપણ સુવિધાને રોલ કરતાં 
  • પહેલા બીટા યુઝર્સ સાથે તેનું પરીક્ષણ કરે છે.
  •  Read Later ઓપ્શન પણ 
  • whatsapp  બીટા ફોર iOS વર્ઝન 2.20.130.1 પર જોવા મળ્યું છે. 
  • આ સુવિધાની હમણાં ચકાસણી કરવામાં આવી રહી છે 
  • અને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ વાપરનારઓ 
  • માટે પણ રોલઆઉટ કરી શકાય છે. 
  • કંપની આગામી વર્ષના પ્રારંભ સુધીમાં નવા 
  • Read Later ફીચરને બધા વાપરનારઓ માટે લાવી શકે છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો