કોણ કોણ જોઈ રહ્યું છે છૂપી રીતે તમારી Whatsapp પ્રોફાઈલ જાણો લોકોના નામ અને નંબર ટેકનોલોજી ટિપ્સથી

Baldevpari
0

કોણ કોણ જોઈ રહ્યું છે છૂપી રીતે તમારી 

Whatsapp પ્રોફાઈલ જાણો લોકોના નામ અને નંબર 

જાણો ટેકનોલોજી ટિપ્સથી  

  • તમારી Whatsapp પર છૂપી-છૂપીને કોણ જોઈ રહ્યુ છે 
  • તમારુ પ્રોફાઈલ પીકચર, 
  • આ ટ્રીકનો ઉપયોગ કરી જાણો 
  • ટેકનોલોજી ટિપ્સથી એ લોકોના નામ
  • હવે દરેક વ્યક્તિ WhatsAppનો ઉપયોગ કરી રહ્યો છે. 
  • જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરતા હોવ તો 
  • આજે અમે તમને એક ખૂબ જ મહત્વની જાણકારી મેળવી લો .‌ 
  • જો તમે whatsappમાં પ્રોફાઇલ પિક્ચર એટલે કે ડીપી લગાવો છો 
  • અને એ જાણવા માંગો છો કે તમારી ડીપી કોણ કોણ જોઈ રહ્યા છે 
  • તો તમે ખૂબ જ સરળતાથી તેની જાણકારી હાંસલ કરી શકો છો. 

જાણો ટેકનોલોજી ટિપ્સથી કેટલીક ટ્રિક 

  • જેની મદદથી તમે થોડી‌જ સેકન્ડ 
  • તમારું ડીપી ચેક કરનારનું નામ અને નંબર જાણી શકો છો.

જાણવા માટે તમારે શું કરવું પડશે ?

  • તમારી whatsapp profile ફોટો કોણ જોઈ રહ્યા છે 
  • તે જાણવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. 
  • સૌથી પહેલા google playstore પરથી તમારા સ્માર્ટફોનમાં 
  • WhatsApp- Who Viewed Me અથવા  
  • Whats Tracker નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. 
  • આ એપની સાથે તમારે 1mobile market 
  • એપ પણ ડાઉનલોડ કરવી પડશે. 
  • આ એપ વગર WhatsApp- Who Viewed Me 
  • ડાઉનલોડ નહીં થઈ શકે. 
  • આમ તો આ વન મોબાઈલ માર્કેટ એપ 
  • પોતાની રીતે જ ડાઉનલોડ થઇ જશે. 
  • WhatsApp- Who Viewed Me એપ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી 
  • તમારે થોડી સમય રાહ જોવી પડશે. 
  • થોડીવાર પછી તમારી પાસે એપ પર તે લોકોના નામનું લિસ્ટ આવશે. 
  • જેનાથી તમને ખબર પડશે કે 
  • કોણ કોણ તમારી પ્રોફાઈલ ચેક કરી રહ્યું છે. 

આ ટ્રિક થી આપણે શું શું જાણવા મળશે 

  • એપ અંતર્ગત આવેલી તમને તે લોકોના નામની યાદી મળશે કે 
  • જેમણે છેલ્લા 24 કલાકની અંદર તમારું ડીપી જોયું હોય. 
  • એપ તમારી સામે કોન્ટેક્ટ કેટેગરી મૂકશે, 
  • જ્યાં તમે તમારી ફોટોને ચેક કરી રહેલા લોકોને યાદી જોઈ શકશો.
  • લોકોની લિસ્ટ કાઢશે જે તમારી વ્હોટસપ પ્રોફાઈલ ફોટો જોવે છે
  • એ મીત્રોના નામ નંબર મળશે જે તમારી પ્રોફાઈલ ફોટો જોતા રહે છે. 
  • જેમાં Contactમાં તમને WhatsApp Contact લિસ્ટ જોવા મળશે.
  • બીજી Visitedમાં જે લોકોની પ્રોફાઈલ ફોટો તમે જોઈ હશે.

શું ધ્યાન રાખશો ?

  • જો કે આ એપ્લિકેશન તમારા ફોન માટે કેટલી સુરક્ષિત છે 
  • તેને લઈને હાલ કોઇ અધિકૃત જાણકારી સામે આવી નથી
  • સુરક્ષા માટે પણ ધ્યાન રાખવું 
  • આપ પોતાની જરૂરી કામ પૂરું કરી લો 
  • કે તરત શક્ય હોય તો આ એપ અનઇન્સ્ટોલ કરી દેવી 
  • એપમાં તમને 2 કેટેગરી મળશે, 





ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)