મુસાફરોને ટ્રેનનો સાચો સમય તેમના મોબાઇલમાં WhatsApp પર મળશે કેવી રીતે ? જાણો
ભારતીય રેલ્વે એ મુસાફરો માટે શરૂ કરી સુવિધા,
TECHNOLOGY TIPS
- હવે WhatsApp પર મળશે ટ્રેનનો રિયલ ટાઈમ અપડેટ
- Whatsapp એટલે જીવનનો એક મહત્વનો હિસ્સો
- આ એપના માધ્યમથી મેસેજ અને વિડીયો કોલિંગ નહીં
- પરંતુ લોકો પોતાના ધંધાનેપણ આગળ વધારી રહ્યા છે
- આવા સમય ત્યારે ભારતીય રેલવેએ પણ
- ટ્રેનનું રિયલ ટાઈમ અપડેટ આપવા માટે પણ
- whatsappનો ઉપયોગ શરૂ કર્યો.
- આ સુવિધા મુંબઈની સ્ટાર્ટઅપ બેસ્ટ કંપની Railofy એ શરૂ કરી છે.
- જેની મદદથી મુસાફરોની ટ્રેનનો સાચો સમય તેમના મોબાઇલમાં જ મળી જશે.
શું શું જાણવા મળશે ?
- આ સર્વિસમાં whatsapp પર જ ટ્રેનની જાણકારી તથા
- પીએનઆર (PNR )સ્ટેટસ જાણી શકાશે.
કેવી રીતે જાણવા મળશે ? શું કરવું પડશે આ માટે ?
બે રીતે મળશે માહિતી
- એક એપ્લિકેશનથી
- બીજી WHATSAPP પર
- ટ્રેન અંગેની જાણકારી મેળવવા માટે
- લોકોએ પોતાના મોબાઈલ પર
- +91-9881193322 નંબર સેવ કરવાનો રહેશે.
- જે પછી આ નંબર પર દસ અંકોનો પીએનઆર નંબર લખીને
- whatsapp પર મોકલવાનો રહેશે.
- Whatsapp કરતા થોડી જ વારમાં
- ટ્રેન સંબંધી તમામ જાણકારી મળી જશે.
આ સુવિધા બંધ કરવા શું કરવી પડે પ્રોસેસ ?
- ટ્રેન સંબંધિત અનેક મહત્વપૂર્ણ જાણકારી
- Railofy મોબાઇલમાં મળી જશે.
- સાથે જ આ સુવિધાને બંધ કરવા માટે
- STOP લખીને મેસેજ કરવાનો રહેશે.
- Railofyની મોબાઇલ એપ્લિકેશન પણ છે
- જે ફ્રી માં ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે
- ક્લિક કરો એપ્લિકેશન ડાઉનલોડ
સોશ્યલ મિડીયા મારફત સમાજની સેવા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
જવાબ આપોકાઢી નાખો