કોરોના વાયરસ નો કહેર ફરી શિક્ષણ કાર્ય બંધ ધોરણ 1 થી 9 માટે
personBaldevpari
એપ્રિલ 03, 2021
ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ બાળકો માટે બંધ રાખવા બાબત
- ધોરણ 1 થી 9 ની શાળાઓ 5 એપ્રિલથી બંધ
- બેકાબૂ કોરોના વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ધો.1-9ની શાળાઓ રહેશે બંધ
- રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની
- તમામ શાળાઓમાં સોમવાર (5 એપ્રિલ) થી
- અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
- રાજ્યમાં કોરોના વાયરસ (coronavirus) ના કેસમાં
- ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
- ત્યારે રાજ્ય સરકારે (Gujarat Government)એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને
- મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના અધ્યક્ષ સ્થાને
- આજે મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને
- આ સૂચનાઓ નો અમલ કરવાનો આદેશ અપાયો છે.
THANKS TO COMMENT