શાળાની લાઇબ્રેરી બનાવો ડિજિટલ અને કરો પુસ્તકોની લેવડ દેવડ- ફ્રી સોફ્ટવેર

Baldevpari
0

શાળાની લાઇબ્રેરી બનાવો ડિજિટલ 

  • અને કરો પુસ્તકોની લેવડ દેવડ- ફ્રી સોફ્ટવેર
  • 📕📓📘📗

👉ટેકનોલોજી સાથે એકદમ .... 

👉શાળા પુસ્તકાલયમાં પુસ્તકોની લેવડ-દેવડ હવે 

  • સેકન્ડોમાં જ કરી શકો છો.
  • ડિજિટલાઇજેશન લાઇબ્રેરીમાં 


સોફટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • ✔ફકત વિદ્યાર્થીનો રોલ નંબર લખવાનો રહે છે. 
  • ✔જેથી ઓટોમેટીક વિદ્યાર્થીનું નામ આવી જાય છે.
  • ✔ફકત પુસ્તકનો નંબર લખવાનો રહે છે. 
  • ✔જેથી પુસ્તકનું નામ ઓટોમેટીક આવી જાય છે.
  • TIME નું બટન કિલક કરતાં ઓટોમેટીક સમય 
  • (તારીખ, મહિનો, વર્ષ, કલાક, મિનિટ, સેકન્ડ, AM, PM) 
  • ઓટોમેટીક લખાઈ જાય છે.
  • આ માટે નીચે આપેલ વિડિયો જોઈ લેવો 
  • કોઈ માહિતીની જરૂર હોય તો 
  • કલ્પેશભાઈનો કોન્ટેક કરવો 

🔍આ ઉપરાંત આપે નીચે આપેલ ફૉન્ટ પણ ડાઉનલોડ કરવા

  • જેનાથી આપના કમ્પ્યુટર માં સરસ વાંચી શકો  
  • ફૉન્ટ  પણ ડાઉનલોડ કરો 
  • ક્લિક કરો CLICK ME

💫શાળા પુસ્તકાલય સોફટવેર ડાઉનલોડ   



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)