કોરોના કહેરને કારણે હવે JEE મેઈન પરીક્ષા પણ સ્થગિત
personBaldevpari
એપ્રિલ 18, 2021
કોરોના કહેરને કારણે હવે
- JEE મેઈન પરીક્ષા પણ સ્થગિત
- પરીક્ષાના 15 દિવસ પહેલા કરશે જાણ
- દેશમાં કોરોના કહેરને કારણે થોડા દિવસો પહેલા
- સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે
- ત્યારે પરીક્ષાઓ અંગે પણ
- મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
- કોરોના કહેરને કારણે વચ્ચે
- JEE મેનની પરીક્ષા પણ
- સ્થગિત કરી દેવામાં આવી છે.
- નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યુ હતું કે,
- નવી તારીખની જાહેરાત પરીક્ષાના
- ઓછામાં ઓછા 15 દિવસ પહેલા
- જાહેર કરવામાં આવશે.
- દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં
- ખુબજ મોત આકાંડ આવી રહ્યા છે
- આવા સામય માં બાળકોના હિતમાં
- આ પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે
THANKS TO COMMENT