Whatsapp પર જૂઠ્ઠાણુ અને અફવા ફેલાવનારાઓ-ચેતી જજો
જરૂર જાણો શું થશે તરત કાર્યવાહી સરકાર તરફથી
એક વાર જરૂર વાંચી લો નહીંતર તમારી બેદરકારી મુશ્કેલી બની શકે છે.- મેસેજ અને વિડીયો કોલ જેવી મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કયારેક આ અફવાઓની બજારમાં કોઈએ કરેલ ખોટા મેસેજને શેર કરવા એ મુશ્કેલી માં મુકી શકે છે
- Whatsapp પર અફવા ફેલાવનારાઓને તરત જ પકડી શકાશે.
- આપણા દેશમાં ખૂબ મોટા ભાગના લોકો મોબાઇલ ફોન વપરનારાઓ
- મેસેજ કરવા માટે Whatsappનો ઉપયોગ કરી રહ્યા છે.
- એ વાત પણ સાચી છે કે પ્રાઇવસી પોલીસીને લઇને મોટાભાગના યુઝર્સ Whatsappથી નારાજ પણ છે.
- ભલે Whatsappએ દાવો કરતુ હોય કે તમારા મેસેજ ઇંક્રિપ્ટેડ છે.
- પરંતુ આ વચ્ચે ભારત સરકાર એક નવો કાયદો લાવવા જઇ રહી છે.
જૂઠ્ઠાણુ અને અફવા ફેલાવનારાઓની તરત પકડાય શકે છે
- એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર દેશમાં અફવા અને જુઠ્ઠાણુ ફેલાવનારાઓ પર રોક લગાવવા માગે છે.
- આ તેના માટે હવે ભારત સરકારે એક નવો ઠરાવ પસાર કર્યો છે
- જેની મદદથી Whatsapp પર
- અફવા ફેલાવનારાઓને તરત જ પકડી શકાશે.
કેવી રીતે સિસ્ટમનો થશે ઉપયોગ ?
- જાણકારી અનુસાર કેન્દ્રએ
- Whatsappને Alpha-Numeric Hash Assigning System
- લાગુ કરવા કહ્યું છે.
- આ સિસ્ટમને લાગુ થયા બાદ
- અફવા ફેલાવનાર લોકો વિરુદ્ધ તરત કાર્યવાહી થઇ શકશે.
- હકીકતમાં Alpha-Numeric Hash Assigning System
- અંતર્ગત દરેક મેસેજ સાથે એક ખાસ નંબર નજરેટ થશે.
- આ સિસ્ટમથી મેસેજ મોકલનારને ટ્રેક કરી શકાશે.
- સરકારનું માનવુ છે કે તેનાથી પ્રાઇવસી પર કોઇ અસર પડશે.
- Whatsapp વર્તમાન પ્રાઇવસી પોલીસીનું નહીં થાય ઉલ્લંઘન
- જાણકારોનું કહેવું છે કે Whatsapp
- હાલ end-to-end encryption ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
- જેના કારણે ફક્ત મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર
- જ મેસેજ જોઇ શકે છે.
- સરકારનું કહેવુ છે કે નવી સિસ્ટમને
- લાગુ કરવાથી પ્રાઇવસી સિસ્ટમનું ઉલ્લંઘન નહીં થાય.
Whatsapp અને સરકાર વચ્ચે રકજક ચાલુ ..
- કેન્દ્ર સરકારના આ નવા પ્રસ્તાવને
- Whatsapp માનવા તૈયાર નથી.
- કંપનીનું કહેવુ છે કે તેનાથી એપની
- પ્રાઇવસી પોલીસીનું ઉલ્લંઘન થાય છે.
- જ્યારે ભારત સરકાર આ નવા પ્રસ્તાવને
- દેશમાં Law and Order સાથે જોડીને જોઇ રહી છે.
પણ આપણે સૌએ ચેતતા અને અન્યને ચેતવતા રહેવામાં જ ડાહપણ લહે છે
કારણકે આજે લોકો જાણ્યા સિવાય અન્યના વિડીઓ અને સામાજિક અરાજકતા ફેલાવતા મેસેજ શેર કરવા માં વધુ રસ ધરાવે છે
THANKS TO COMMENT