Breaking News

પોતાનેજ કેવી રીતે WhatsApp પર મોકલોશો મેસેજ

👉પોતાનેજ કેવી રીતે WhatsApp પર મોકલોશો મેસેજ

📌TECHNOLOGY-TIPS

💍વધુ WHATSAPP ટિપ્સ જાણવા માટે 

🔗CLICK ME

  • વધુ વપરાતી મેસેજિંગ એપ્લિકેશન WhatsAppમાં ઘણા ફીચર્સ છે 
  • જે ખૂબ સૌને કામ આવે છે. 
  • આજે આપણે એવું ફીચર્સની વાત કરશું જેમાં 
  • તમે પોતે પોતાનેજ મેસેજ મોકલી શકો  
  • અથવા ખુદ માટે નોટ બનાવવાને પણ મોકલી શકો 
  • WhatsApp માં આ એક ખાસ ફીચર આપવામાં આવેલું છે
  • WhatsAppમાં દરેકને  મેસેજ મોકલવા માટે ફીચર  છે. 
પોતાનેજ કેવી રીતે WhatsApp પર મોકલોશો મેસેજ

🔗આ ફીચરની મદદથી મોકલો છો 

  • 📌ઓડિયો, 
  • 📌વીડિયો, 
  • 📌નોટ્સ, 
  • 📌ફોટો વગેરે 
  • 📌ખુબ સરળતાથી બીજા યુઝર્સને મોકલી શકો છો. 

📌પણ આ ફીચરની મદદથી તમે નોટમાં 

  • તમારી કેટલીક જરૂરી વિગતો લખી શકો છો. 
  • જો કે આ ફીચર WhatsApp તરફથી 
  • ઓફિશિયલી જારી કરવામાં આવ્યું નથી.
  • આ ખાસ ફીચર અન્ય મેસેજિંગ એપમાં પણ હાજર છે. 
  • આ નોટ્સ બનાવવાની સરળ રીત છે 
  • અને WhatsApp પર નોટ બનાવવા માટે 
  • તમારે થોડા પગલાં આપે ભરવા પડે છે 

📌કેવી રીતે મોકલશો જોઈ શકો નીચે ના સ્ટેપ 

  • તેના માટે સૌથી પહેલા તમે તમારા ફોન 
  • અથવા પીસીમાં બ્રાઉઝર ઓપન કરો, 
  • બ્રાઉઝરના એડ્રેસ બારમાં wa.me// 
  • અને પછી તમારો મોબાઈલ નંબર નાખો. 
  • આ નંબર ઇન્ટરનેશનલ ફોર્મેટમાં હોવો જોઈએ.
  • આ ફોર્મેટમાં wa.me//91xxxxxxxxxx એડ્રેસ બારમાં નાખો. 
  • પછી એક પ્રોમ્પ્ટ આવશે. 
  • આ પ્રોમ્પ્ટમાં WhatsApp ઓપન કરવાનું નોટિફિકેશન આવશે. 
  • તેને ફોલો કર્યા બાદ તેમારી ચેટ ઓપન થઇ જશે 
  • અને તમારું ડીપી પણ જોવા મળશે. 
  • ત્યારબાદ તમે ખુદને કોઈ પણ મેસેજ મોકલી શકો છો. 
  • તેમાં તમે કોઈ નોટ પણ મોકલી શકો છો.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો