👉ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા યોજવાની કે નહીં ?
રાજ્ય સરકાર આગામી તારીખ 15મી મે ના રોજ બેઠક મળશે અને શિક્ષણ વિદો ,વાલી મંડળો ,રાજકીય લોકો વિચાર છે જોકે વિચારી લીધું જ હશે માત્ર નિર્ણય આપશે કે..
👉પરીક્ષા લેવી કે નહીં
જોકે હાલ કોરોનાનો રોગ ભયંકર છે અને આ વિકટ પરિસ્થિતિમાંથી દેશ પસાર થઇ રહ્યો છે
ત્યારે બાળકોના હિત માં બધા વિચાર કરશે
તો બીજી બાજુ અલગ અલગ મંતવ્યો પણ સરકાર ને મળી રહ્યા હશે
દરેકની વાત જાણીને 15 તરીકે નિર્ણય આપશે
કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને
પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી શકે છે.
એકબાજુ ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા યોજવાની માગ, છે
જાણો કોણે શિક્ષણંત્રીને લેખિતમાં રજુઆત કરી
તો બીજી બાજુ
👉કોરોનાની મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ દસની પરીક્ષા નહીં યોજવાની તરફેણમાં છે.પણ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે ધોરણ 10ની પરીક્ષા યોજવાની રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચૂડાસમાને લેખિતમાં રજુઆત કરી છે.
સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની કોર કમિટી, કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા પછી રજૂઆત થઈ હતી.
👉પરીક્ષા લેવાવી જ જોઈએ.
👉સ્વનિર્ભર શાળા સંચાલક મંગળ-ગુજરાતના પ્રમુખ ભરત ગાજીપરાએ રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું કે અમારી કોર કમિટી અને કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધીઓ સાથે થયેલી ચર્ચા મુજબ પરીક્ષા લેવાવી જ જોઈએ.કારણ કે આ પરીક્ષા ન લેવાય તો તમામ વિદ્યાર્થી માસ પ્રમોશનથી ધોરણ 11માં આવશે અને તમામ માટે કોમર્સ કે સાયંસના વર્ગની વ્યવસ્થા થઈ શકે નહી.
👉રિપિટર વિધ્યાર્થી પણ ખૂબ છે
રિપિટર વિદ્યાર્થીઓમાં પણ માસ પ્રમોશન મેળનાર વિદ્યાર્થીનું ધોરણ-12નું આવતા વર્ષનું રિઝલ્ટ ખુબ જ નબળુ આવવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિમાં ધોરણ 10ની પરીક્ષા કેટલાક વિકલ્પો સાથે લેવાનું અમે સૂચવીએ છીએ.
આ પરથી સ્પષ્ટ લાગે છે કે આપડે પરીક્ષાની તૈયારી વધારી દેવી જોઈએ
નવી તારીખો જાહેર થશે
👉કેવી રીતે લેવી પરીક્ષા એ નવું આવશે એવું લાગે છે
આ નવી તારીખો જાહેર થશે તો વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે
આ નવી તારીખો જાહેર થશે તો વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે
👉નોંધનીયિ છે કે, આ પહેલા સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી હતી. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પી એમ. સાથે બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.
કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા (CBSE) પરીક્ષા રદ્દ થઈ
એટલે માગણી ઊભી થઈ
👉કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા (CBSE) પરીક્ષા રદ્દ કરી દેવામાં આવતા ગુજરાતમાં પણ ધોરણ 10ની બોર્ડ (Board Exam) ની પરીક્ષા રદ્દ કરવાની માગ ઉઠી હતી.
પરીક્ષાની તૈયારી માટે D વિભાગમાં મેળવો ગણિતમાં પૂરા ગુણ
અહી ક્લિક કરી જોવ
ન્યુસ પેપર માંથી
10 𝖕𝖆𝖘 𝖍𝖆𝖒𝖊 𝖐𝖆𝖗𝖎 𝖉𝖊𝖘𝖚 𝖕𝖆𝖓 𝖋𝖚𝖙𝖚𝖗𝖊 𝖒𝖆 𝖘𝖚 𝖐𝖆𝖗𝖆𝖘𝖚 𝖇𝖍𝖆𝖓𝖙𝖆𝖗 𝖛𝖆𝖌𝖆𝖗 𝖘𝖎𝖗
જવાબ આપોકાઢી નાખો