Breaking News

કારકિર્દી માર્ગદર્શન બૂક 2020 PDF

કારકિર્દી માર્ગદર્શન બૂક 2020 PDF 

ધોરણ 10 અને 12 પછી શું ?  
માહિતી આપતી પુસ્તિકા : 



ધોરણ 10 અને 12 પછી શું ? તેના પછીના ક્યાં ક્યાં વિકલ્પો હોય શકે વગેરે વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નો મુઝવતા હોય છે અને સૌથી વધુ વાલીઓ માટે પ્રશ્ન છે કે હવે આગળ પોતાના બાળક માટે ક્યાં વિકલ્પો છે ,આગળ શું કરવાથી બાળક પોતાનું ભવિષ્ય સુધારી શકે વગેરે. અનેક પ્રશ્નો ના જવાબ નીચે આપેલ કારકિર્દી માર્ગદર્શન બૂક પરથી મેળવી શકાશે.

વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે, આમ છતાં વિદ્યાર્થી મિત્રો કે વાલી મિત્રોને તેમાં કોઈ હકીકત અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો સંબંધિત લેખક / સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે.

શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન મહત્વ
કોઈપણ કારકિદીરની શરૂઆત હમેશા પ્રાથમિક શિક્ષણ થકી થાય છે.શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન બૂકનું મહત્વ ખૂબ વધી જાય છે.જેમ કે કોઈ વિદ્યાર્થી મિત્રોને પોતાના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે જેમ કે હવે આગળ ભવિષ્યમાં ક્યાં પ્રવાહો છે ?, ખરેખર કેટલા પ્રકારની લાઈન હોય છે ભણતર પછી ? તો તે તમામ સવાલોનો જવાબ ફક્ત આ એક બૂકમાં આપેલ છે.

શું તમને પણ આવા સવાલ ઉભા થાય છે ?

ધોરણ 10 પછી શું ?
ધોરણ 12 કોમર્સ પછી શું ?
ધોરણ 12 સાયન્સ પછી શું ?
ધોરણ 12 આર્ટસ પછી શું ?
કારકિર્દી એટલે શું ?

વગેરે વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા અનેક સવાલો સતાવતા હોય તો ,

દરેક સવાલ નો તમને જવાબ મળશે કારકિર્દી માર્ગદર્શન 2020 બૂક માં .

તમામ જૂના અંકો માટે નીચે નામ પર ક્લિક કરો 


કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - 2019
DOWNLOAD  CLICK ME

----મેળવો ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો