ધોરણ 10માં ભણતા બાળકો માટે ખુશ ખબર મફત મલશે ગણિત વિજ્ઞાનનું લાઈવ શિક્ષણ

Baldevpari
1 minute read
7

ધોરણ 10 માં ભણતા બાળકો માટે ખુશ ખબર 

મફત મળશે ગણિત વિજ્ઞાનનું શિક્ષણ 

📌ડબલ રાષ્ટ્રપતિ એવાર્ડ વિજેતા બળદેવપરી સાહેબ દ્વારા 
📌નીચેનું ફોર્મ રસ ધરાવતા વાલીઓએ અને બાળકોએ ભરવું
📌વર્ષ દરમિયાન 90% ઉપરની ચેલેન્જ કરવા વાળા બાળકોને ખૂબ મોટું પ્રોત્સાહન આપવામાં આવશે

📌જેથી કરી બાળકો જડપથી જોડાય જે 100 બાળકોનું રજીસ્ટેશન કરવાનું કરવાનું  હોય જડપથી જોડાવું 
📌8 જૂન થી વર્ગો તદન ફ્રી શરૂ થશે
નીચે ટેલિગ્રામ અને WHATSAPP ની લિન્ક પણ આપેલ છે માત્ર બાળકો કે જેના બાળકો અભ્યાસ ધોરણ 10 માં કરી રહ્યા છે એજ જોડાય
📌કોઈ બીજા મિત્રોના જોડાય
વર્ગ શરૂ થાય એટલે વ્યક્તિગત મેસેજ અને કોલ પણ થશે ગયા વર્ષે ખૂબ સરસ વર્ગો થયેલ

👉તમામ ગયા વર્ષના લાઈવ વર્ગો નીચે ની લિંકથી જોઈ શકો 



📌આપ નીચે આપેલ TELEGRAM અને WHATSAPP ગુપ માં જોડાઈ જવું