Breaking News

LIVE- CLASS VIDYAKUL Application

LIVE- CLASS VIDYAKUL Application


મિત્રો આ એપ્લિકેશન દ્વારા  આપ લાઇવ-ઓનલાઇન શિક્ષણ મેળવી શકો ટેકનોલોજી ના સહારે આખું વર્ષ મળશે શિક્ષણ 
તમામ માહિતી માટે આપેલ ફોટો અને વિડિયો જોઈ જવો 
આ બાબતે કોઈ કોલ ના કરવો 
આ એપ્લિકેશનથી આપ આખું વર્ષ માટે શિક્ષણ મેળવી શકો 
ધોરણ 10 અને ધોરણ 12 માટે 
એલિકેશનની વિશેષતાઓ 
1-દરેક ક્લાસ પૂરો થયા પછી પીડીએફ મળશે 
2-મેળવો સંપૂર્ણ બોર્ડ વર્ક PDF સ્વરૂપે
3-Daily Live Lecture-દરરોજ લાઈવ ક્લાસ
4-Every Subject-Weekly 3 Lectures
5-Live Chat with Teachers-શિક્ષકો સાથે લાઇવ વાતચીત
6-મેળવો સંપૂર્ણ-બોર્ડ વર્ક PDF સ્વરૂપે
7-દરેક લેકચર નું રેકોર્ડિંગ ઉપલબ્ધ
8-લાઈવ મેન્ટિ ક્વિઝ
9-મોટિવેશન સેશન
10-પુનરાવર્તન અને અનલિમિટેડ પ્રેકટીસ સેશન
11-બોર્ડના પેપરના આધારે પેપર સિરીઝ

નીચે આપેલ વિડિયો જોઈ જવો કેવી રીતે જોઇન્ટ થવું 



નીચે સ્ટેપ પણ આપેલ છે જોઈ જવા 

1-OPEN-PLAY STORE -Application
2-VIDYAKUL Application
3-VIDYAKUL Application- OPEN કરી તમારો મોબાઈલ નંબર લખો
4-OTP આવે તે રજીસ્ટર કરેલ તમારો મોબાઈલ નંબર પર આવશે તે લખો
5-રજીસ્ટર કરેલ તમારો મોબાઈલ નંબર પર તમારું નામ અને ઈમેલ એડ્રેસ લખો જે તમને લૉગિન કરવામાં જરૂર પડશે
6-રજીસ્ટેશન થાય બાદ તમારો વર્ગ પસંદ કરો તમારો મોબાઈલ નંબર પર તમારું નામ અને ઈમેલ એડ્રેસ લખો જે તમને લૉગિન કરવામાં જરૂર પડશે
7-વર્ષ દરમ્યાન આપને ચાર વિષયોનો અભ્યાસ ક્રમ મળશે ગણિત -વિજ્ઞાન -સમાજ –અંગ્રેજી આપેલ સૂચના મુજબ આપ ત્યાં લખેલ અત્યારે જોડાવ એને ક્લિક કરો 2021 માં પરીક્ષા આપનાર માટે
8-રૂ 199 ચાર્જ બતાવશે એના પર ક્લિક કરો જેમાં આપ કોડ નાખશો તો કોઈ રાહત નથી તમને એ માટે 199 ફી લેશે
9-HAVAE A COUPON ? એના પર કલીક કરવાનું
10-એમાં આવેલ બોક્સમાં આપે કેપિટલ માં અહી આપેલ કોડ નાખશો BALDEVSIR
11-ટાર્ગેટ 2022 પરીક્ષા પર ક્લિક કરો જેમાં આપને રૂ 3999 બતાવશે
12-HAVAE A COUPON ? ર કલીક કરવાનુ
13-એમાં આવેલ બોક્સમાં આપે કેપિટલ માં અહી આપેલ કોડ કોઈ પણ વિધ્યાર્થી ખરીનાર નાખશે તો તેને 30% લેશ મળી શકે BALDEVSIR
14- રૂ 8000 માંથી આ કોર્ષ 3999ના આપણે આ કોડ દ્વારા માત્ર રૂ 2800 તો તેને 30% લેશ મળી શકે કોડ નીચે નો નાખવો કેપિટલ માં BALDEVSIR
15-PAY NOW પર ક્લિક કરી આપ ઓનલાઈન પેમેન્ટ કરી શકો આવો જાણીએ એ પણ
16-આપ આપના એટીએમ કાર્ડ થી પેમેન્ટ કરી શકો આ ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું છે આ બાબતે કોઈ કોલ કરવો નહીં
17-આપ આપના એટીએમ કાર્ડ થી પેમેન્ટ કરવા માટે કાર્ડ નંબર લખવા
અને એમ એક્સપાયર તારીખ આપેલ હોય એ લખવી ત્યાર બાદ કાર્ડ ની પાછળ આપેલ CVV ત્રણ આકડા નો નંબર નાખવો
18-આપ આપના એટીએમ કાર્ડ થી પેમેન્ટ કરવા પે પર ક્લિક કરશો એટલે ઓટીપી બેન્ક માંથી આવશે એ નાખશો એટલે આપનું પેમેન્ટ થઈ જશે

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો