Sandes App Is Government's Made in India
TECHNOLOGY-TIPS-mobile application
આત્મનિર્ભર ભારતભારતમાં સ્વદેશીને પ્રોત્સાહન આપી રહેલી કેન્દ્ર સરકારે સ્વદેશી ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ સંદેશ લોન્ચ કરી દીધી છે. જનતા માટે ઉપલબ્ધ થઈ ગઈ
શું વોટ્સએપને ટક્કર આપશે ભારતનું સંદેશ
હાલ વોટ્સએપ અને ફેસબૂક જેવી અન્ય કંપની જે મોટું સામ્રાજ્ય સોશિયલ મીડિયામાં ધરાવે છે અને મન માની પણ કરી રહી છે આવા સામય માં ભારત સરકારે વોટ્સએપને ટક્કર આપવા માટે સંદેશ મેસેજિંગ એપ લોન્ચ કરી છે. સંદેશ એપનું પરીક્ષણ ચાલી રહ્યું છે, ગત વર્ષ 2020માં કેન્દ્રીય મંત્રી રવિશંકરે આની જાહેરાત કરી હતી કે જલ્દીથી અમે વોટ્સએપની ટક્કરની એપ લાવીશું. જે હવે દેખાઇ પણ રહ્યું છે.
ભારત સરકારે લોન્ચ કરી સંદેશ એપ
આગામી સમયમાં સામાન્ય લોકો માટે થશે ઉપલબ્ધહાલ વોટ્સએપ અને ફેસબૂક જેવી અન્ય કંપની જે મોટું સામ્રાજ્ય સોશિયલ મીડિયામાં ધરાવે છે અને મન માની પણ કરી રહી છે આવા સામય માં ભારત સરકારે વોટ્સએપને ટક્કર આપવા માટે સંદેશ મેસેજિંગ એપ લોન્ચ કરી છે. સંદેશ એપનું પરીક્ષણ ચાલી રહ્યું છે, ગત વર્ષ 2020માં કેન્દ્રીય મંત્રી રવિશંકરે આની જાહેરાત કરી હતી કે જલ્દીથી અમે વોટ્સએપની ટક્કરની એપ લાવીશું. જે હવે દેખાઇ પણ રહ્યું છે.
સત્તાવાર વેબસાઇટ GIMS.gov.in પર જઇને આ એપ અંગે માહિતી લઇ શકાય છે.
હવે તમે GIMS.gov.in પર જશો તો સંદેશ એપ અંગે માહિતી મળશે,
હવે તમે GIMS.gov.in પર જશો તો સંદેશ એપ અંગે માહિતી મળશે,
કેવી રીતે સાઇન ઇન થશે,
પ્રાઇવસી પૉલિસી અને ઓટીપીથી સંબંધિત માહિતી મળી જશે.
આ સરકારી ચેટિંગ એપને ગવર્નમેન્ટ ઇન્સ્ટેન્ટ મેસેજિંગ સિસ્ટમ કહેવામાં આવશે.
આપ નીચે ની લિન્ક થી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો
THANKS TO COMMENT