ધોરણ 12નું પરીણામ
આવતી કાલે જાહેર થશે જાણો કેવી રીતે
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતી કાલે આવી જશે.
આવતી કાલે સવારે 8 વાગ્યાથી ધોરણ 12 સાયન્સના
તારીખ 17-07-21
વિદ્યાર્થીઓનું પરીણામ ઓનલાઈન વેબસાઈટ પરથી જોઈ શકાશે.
રાજ્ય સરકારે ધોરણ 12 સાયન્સના ઓને માસ પ્રમોશન આપ્યું છે.
આ તમામ વિદ્યાર્થીઓ result.gseb.org પરથી જોઈ શકાશે.
commerce nu result kyare jaher thashe..
જવાબ આપોકાઢી નાખો