Breaking News

ધોરણ 9 થી 11ની નિદાન કસોટી

નિદાન કસોટી 

ધોરણ 9,10 અને 12 ની નિદાન કસોટીઓના આયોજન   

👉આ માટે પ્રોગ્રામ નીચે આપેલ લિન્ક પર કલીક કરી ડાઉનલોડ કરી શકો  

CLICK ME TO DOWNLOAD

હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં સાતત્ય જળવાય રહે તે માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ફોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ 2020-2021 માટે સરકારશ્રી દ્વારા તાજેતરમાં ધોરણ 9 થી 11 માં માસ પ્રમોશન અને ધોરણ-12 ની પરીક્ષા રદ કરી, મુલ્યાંકન પ્રવિધિ અનુસાર ગુણાંકન નિયત કરેલ છે.આવા સંજોગોમાં આગામી ધોરણના વિષયવસ્તુ પૂર્વેશ પહેલા તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટેની નિદાન કસોટી યોજવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલ છે. આ નિદાન કસોટી માત્ર અને માત્ર પ્રવર્તમાન સમયનાં અધ્યયન - અધ્યાપન સ્તર જાણવા માટે છે, જેના પરિણામના આધારે લર્નિંગ લોસ વિશેની માહિતી પ્રાપ્ત થશે. આથી વિદ્યાર્થી કોઇ ભ્રામક ભય રહિત અને નિશ્ચિત રીતે તંદુરસ્ત માનસિકતા સાથે કસોટી આપે તે ઇચ્છનીય છે. નિદાન કસોટી બાદ ઉપરોક્ત સંદર્ભ ઠરાવ અન્વયે સમયાંતરે વિવિધ વિષયોની એકમ કસોટી યોજવામાં આવશે. 
હાલ જુલાઇ માસમાં નવા સત્રના અભ્યાસક્રમની શરૂઆત પહેલા વિદ્યાર્થીઓના લર્નીંગ લોસ જાણવા માટેની નિદાન કસોટીનું જે આયોજન કરેલ છે તેનું સમયપત્રક નીચે મુજબ છે. 

નિદાન કસોટીનું સમય પત્રક 

તારીખ 7 જુલાઇ ના રોજ 

બોર્ડ દ્વારા DEO શ્રીને આધિકારીક E-MAIL ADRESS પર પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ વડે પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. 
તારીખ 7 જુલાઇ ના રોજ 
DEOશ્રી  svs  કન્વીનરને E-MAIL ADRESS પર પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ વર્ડ પ્રશ્નપત્રો મોકલશે. 
તારીખ 08 જુલાઇ ના રોજ  કન્વીનર તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યને આધિકારીક E-MAIL ADRESS પર પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ વડે પ્રશ્નપત્રો મોકલશે તેમજ www.seb.org વેબસાઇટ પર પ્રશ્નપત્રો મુકવામાં આવશે. 
તારીખ 10 થી 12 જુલાઇ ના રોજ 
વિદ્યાર્થીઓ કસોટી આપશે જેમાં દરરોજનું એક પેપર લખશે

તારીખ 13 થી 14 જુલાઇ ના રોજ 

વિદ્યાર્થીઓ પાસેથી લખેલી ઉત્તરવહી પરત મેળવીએ. | 30 જુલાઇ રાખવું. 2021 સુધીમાં તમામ વિદ્યાર્થીઓનું વિષયવાર પરિણામ તૈયાર ઓગસ્ટ માસના 
30 જુલાઇ 2021 ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ
સપ્તાહમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગર ખાતે માર્ક અપલોડ કરવાના રહેશે. 
જેની સૂચના અલગથી પરિપત્ર  કરવામાં આવશે. 
ઉપરોક્ત સમયપત્રક અનુસાર નીચેની સૂચનાઓને ધ્યાને લઇ જિલ્લા કક્ષાએ કસોટીનું આયોજન કરવાનું રહેશે 
વર્ષ- 2021-2022 માં લેવાનારી ધોરણ 9, 10 અને 12 ની નિદાન કસોટી અને તમામ એકમ કસોટીના માર્ક્સની એન્ટ્રી શાળા કક્ષાએથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગરના પોર્ટલ પર કરવાની રહેશે. 
• આથી તમામ શાળાના DISE CODE અને શાળાના તમામ વિદ્યાર્થીઓના ચાઇલ્ડ યુનિક 10 નંબર હોવા ફરજીયાત છે. તેમજ દરેક વિદ્યાર્થીની પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ /સામાન્ય પ્રવાહ અન્ય પ્રવાહ) મુજબ એન્ટ્રી કરેલી હોવી જોઇશે. આ વિગત શાળાએ સત્વરે UPDATE કરાવવાની રહેશે. 
* ઉપરોક્ત સમયપત્રકને ચુસ્તરૂપે વળગી રહીને શાળાએ આયોજન કરવાનું રહેશે, 
• ધોરણવાર નિદાન કસોટીના વિષયો અને અભ્યાસક્રમ બિડાણ-૧ માં દર્શાવેલ છે. જે-તે ધોરણની નિદાન કસોટીનો અભ્યાસક્રમ તેના આગળના ધોરણ (PREVIOUS STANDARD) ના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદ્દાનો સમાવેશ કરેલ છે.(દા.ત. ધોરણ-9 ની નિદાન કસોટી માટે ધોરણા ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરેલ છે). 
•નિદાન કસોદાની ઉત્તરવહીનું મુલ્યાંકન , વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કર્યો છે તે ધોરણના વિષય શિક્ષકો દ્વારા કરાવવાની સંપૂર્ણ જવાબદારી જે-તે આચાર્યની રહેશે, 
૩૦ જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓને વિષયવાર અને પ્રશ્ન વાર પરીણામ તૈયાર કરવાની રહેશે (દા.ત.
20:00
ઉપરોક્ત સમયપત્રક અનુસાર નીચેની સૂચનાઓને ધ્યાને લઇ જિલ્લા કક્ષાએ કસોટીનું આયોજન કરવાનું રહેશે વર્ષ- 2021-2022 માં લેવાનારી ધોરણ 9, 10 અને 12 ની નિદાન કસોટી અને તમામ એકમ કસોટીના માર્ક્સની એન્ટ્રી શાળા કક્ષાએથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગરના પોર્ટલ પર કરવાની રહેશે. 
* આથી તમામ શાળાના DISE CODE અને શાળાના તમામ વિદ્યાર્થીઓના ચાઇલ્ડ યુનિક ID નંબર હોવા ફરજીયાત છે. તેમજ દરેક વિદ્યાર્થીની પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ /સામાન્ય પ્રવાહ અન્ય પ્રવાહ) મુજબ એન્ટ્રી કરેલી હોવી જોઇશે. આ વિગત શાળાએ સત્વરે UPDATE કરાવવાની રહેશે. 
• ઉપરોક્ત સમયપત્રકને ચુસ્તરૂપે વળગી રહીને શાળાએ આયોજન કરવાનું રહેશે, 
* ધોરણવાર નિદાન કસોટીના વિષયો અને અભ્યાસક્રમ બિડાણ-૧ માં દર્શાવેલ છે, જે-તે ધોરણની નિદાન કસોટીનો અભ્યાસક્રમ તેના ગળના ધોરણ (PREVIOUS STANDARD) ના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદ્દાનો સમાવેશ કરેલ છે (દા.ત. ધોરણ-9 ની નિદાન કસોટી માટે ધોરણ-8 ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરેલ છે. 
• નિદાન કસોટીની ઉત્તરવહીનું મુલ્યાંકન કાર્ય વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કરે છે તે ધોરણના વિષય શિક્ષકો દ્વારા કરાવવાની સંપૂર્ણ જવાબદારી જે-તે આચાર્યની રહેશે. ૩૦ જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓનું વિષયવાર અને પ્રશ્નાવાર પરીણામ તૈયાર કરવાનું રહેશે 
(દા.ત. માધવી નામની વિદ્યાર્થીના ધોરણ-12 સામાન્ય પ્રવાહની સમાજશાસ્ત્ર વિષયની નિદાન કસોટીના 1 થી 31 તમામ પ્રશ્નોના ગુણ મુજબ પ્રશ્નવાર પરિણામ તૈયાર કરવું. પરિણામ પત્રકનો નમૂનો બિડાણ-૨ માં સામેલ છે, જે મુજબ EXCEL Shoet માં પરિણામ તૈયાર કરી શાળાનાં રેકર્ડ પર દર્શાવવાનું રહેશે. આ પરિણામના આધારે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (CCC) ગાંધીનગર ના પોર્ટલ પર માર્ક્સની એન્ટ્રી કરવાની રહેશે. 
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર ખાતેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે દરેક વિદ્યાર્થીના વિષયવાર અને પ્રશ્નવાર માર્કસની એન્ટ્રી SARAL DATA APPLICATION થી કરવાની રહેશે. જેની વિગતવાર સૂચના અલગથી પરિપત્રિત કરવામાં આવશે. આમ ઉપરોકત સૂચનાઓથી આપના જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને માહિતગાર કરશો, તેમજ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ નિદાન કસોટીના કાર્યક્રમને સમયસર અનુસરવામાં આવે તે અંગે સુચારૂ આયોજન કરશો તેવી વિનંતી.

ધોરણવાર નિદાન કસોટીના વિષયો 

અને અભ્યાસક્રમ વિષયો  

ધોરણ - 9 માટેની નિદાન કસોટી 

અભ્યાસક્રમ જેમાં ધોરણ-8 ના અભ્યાસમ મુજબના પ્રશ્નપત્રો હશે.
ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન 

ધોરણ - 10 માટેની  

જેમાં ધોરણ-9 ના અભ્યાસક્રમ મુજબના પ્રશ્નપત્રો હશે.
વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન નિદાન કસોટી 

ધોરણ - 12 (વિજ્ઞાનપ્રવાહ) માટેની નિદાન કસોટી 

ધોરણ – 12 (સામાન્ય પ્રવાહ) માટેની નિદાન કસોટી 
નોંધ : ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત / જીવ વિજ્ઞાન 
નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, 
તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર, ભૂગોળ, અભ્યાસક્રમ જેમાં ધોરણ-11 અભ્યાસમ મુજબના પ્રશ્નપત્રો હશે. 











1 ટિપ્પણી:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો