ટ્રાફિકના નિયમોનું નવું જાહેરનામું જાણી લો, નહીતર પછતાશો

Baldevpari
0


ટ્રાફિકના નિયમોનું નવું જાહેરનામું જાણી લો, નહીતર પછતાશો
શું છે જાહેરનામું 

ટ્રાફિકના નિયમોનું નવું જાહેરનામું જાણી લો, નહીતર પછતાશો
શું છે જાહેરનામું 

✔કયારેથી લાગુ પડશે આ જાહેરનામું 

ટ્રાફિક પોલીસનું નવું જાહેરનામું 13 ઓગસ્ટ થી લાગુ થશે, 

✔શું છે જાહેરનામા ના નિયમો 

✔જાણી લો નહીતર પછતાશો
✔અમુક લોકો પોતાના બીઝનેસ કે 
✔નોકરીનીનો હોદ્દો પોતાના વાહનો પર લગાવતા હોય છે.
✔ઘણા લોકો પોતાનો દેખાવ કરવા કે રોફ જમાવવા 
✍🏻પોતાનો હોદ્દો પોતાની ગાડી ફોરવ્હીલ કે ટુવ્હિલ વગેરેમાં લગાવે છે. 
👇🏻જેમાં ખાસ કરીને પોલીસ, 
👉વકીલ, 
👉સરકારી હોદ્દેદારો, 
👉પ્રેસ જેવા ધંધા જેવા સ્ટીકરો ગાડી પર લગાવે છે.

સગાસંબંધીઓ પણ પોતાના વાહનો પર લખાવે છે પોલીસ નો લોગો

જાણી લો આ લોકો નવું જાહેર નામું  

✔ઘણી વખત તો આ નોકરી ધરાવતા 
✔લોકોના સગાસંબંધીઓ પણ પોતાના વાહનો પર લખાવે છે. 
✔જયારે આ બાબતે પોલીસે 
✔આ બાબતને નવું જાહેર નામું બહાર પાડ્યું છે. 
✔જેમાં આદેશ કરવામાં આવ્યો છે કે 
✔પોલીસ કર્મચારી ફરજ પર આવતા જતા 
✔હેલ્મેટ વગર મુસાફરી કરતા હોય છે. 
✔જયારે આ કર્મચારીઓ પોતાની નંબર પ્લેટ પણ રાખતા નથી.

✔ઘણા પોલીસ કર્મચારીઓના વાહન પર Police કે P લખેલું હોય છે. 

આ સિવાય ડોકટરો Dr વકીલો Advocate, Press જેવા ઘણા પ્રકારના ખાસ સ્ટીકરો કે લખાણો જોવા મળે છે. આ સ્ટીકરો જેની ગાડી પર જોવા મળે તે વાહન તેની ખાસ ઓળખ પણ બતાવતા હોય છે. જેનાથી બીજા લોકો પણ તેની સાથે કોઈ માથાકુટ થાય આ લોકોની સ્ટીકરો જોઇને ટાળી વાળે છે. આ બધા એક પ્રકારે ટ્રાફિકનાં નિયમની વિરુદ્ધ છે.

ખાસ નિયમ જાણી લો 

✔હવે આ બાબતે પોલીસની ટ્રાફિક શાખા દ્વારા 
✔13 ઓગષ્ટ 2021 થી 19 ઓગષ્ટ 2021 સુધી 
✔સાત દિવસની ચુસ્ત જુંબેશ ચલાવવામાં આવશે, 
✔જેમાં આવા લખાણ વાળા વાહનો પર 
✔કાયદાકીય રીતે શિસ્ત વિરુદ્ધનાં પગલાં ભરવામાં આવશે.


 પોલીસ ચેકિંગ પોઇન્ટ

✔આ મામલે હવે પોલીસ સક્રિય થઈ રહી છે, 
✔જેમાં હવે શિસ્ત બધા જીલ્લામાં પોલીસે નવા પાડેલા જાહેરનામ 
✔અનુસાર પગલા ભરવામાં આવી શકે છે. 
✔જેમાં સરકારી અધિકારી, 
✔નોકરીયાત અને સામાન્ય લોકો પર આ કાયદો લાગુ પડી શકે છે. 
✔આ માટે હાલમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા 
✔બહાર પાડેલા જાહેર નામાનુસાર 
👉દરેક પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર, 
👉પોલીસ કમિશ્નર કચેરી બધી જગ્યાએથી 
👉આ મોટર વ્હીકલ એક્ટ મુજબ કેસો કરવાનો 
👉તેમજ દરેક સ્થળો પર પોલીસ ચેકિંગ પોઇન્ટ 
👉ગોઠવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

✔જેથી હવે આવા નંબર પ્લેટ પરના લખાણો 
✔જો કોઈનાં વાહનમાં હોય તો તેના પર કેસ થઇ શકે છે, 
✔ટ્રાફિક નિયમો અનુસાર વાહનનાં કાયદા મુજબ કાર્યવાહી થઇ શકે છે.
✔માટે જો તમારા વાહનો પર કોઈ આવું લખાણ હશે તો 
✔હવે તમારે હવે ચેતી જવાની જરૂર છે. 
✔નહીતર તમારે દંડ ભરવો પડી શકે છે.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)