સર્ટિફિકેટ મેળવો રાષ્ટ્રગીત ગાઈ ને (આઝાદી કા અમૃત મહોત્સવ )

Baldevpari
3


આઝાદી કા અમૃત મહોત્સવ સર્ટિફિકેટ
આઝાદી કા અમૃત મહોત્સવ નવો પરિપત્ર અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની અગત્યની લિંક પણ આપેલ છે
ગુજરાત સરકારના પરિપત્ર મુજબ દરેક શિક્ષક મિત્રોએ સર્ટિફિકેટ મેળવવાનું છે..

બાળકો વાલીઓ તથા શિક્ષકોએ સર્ટિફિકેટ મેળવવા માટે.

👉કેવું સર્ટિફિકેટ તમને મળશે તેનો નમૂનો પણ અહીં આપેલ છે.. 
👉આ માહિતી તમામ શિક્ષક મિત્રો સુધી ઝડપથી પહોંચાડશો.
👉મિત્રો  સર્ટીફિકેટ પણ મેળવવાના શરૂ થઈ ગયા છે તો હમણાં જ બે મિનિટનો સમય લઈને સર્ટિફિકેટ અચૂકથી મેળવી લો..
આ સર્ટિફિકેટ મેળવી લેવું બધા એ
બાળકો વાલીઓ તથા શિક્ષકોએ સર્ટિફિકેટ મેળવવા માટે.

👉 https://rashtragaan.in/

લિંક પર touch Kri... આગળ સર્ટિફિકેટ મેળવવા અહી ક્લિક કરો ને ટચ કરો... 
પછી સ્ટેપ ૧ ..તમારુ નામ લખો..
સ્ટેપ ૨ ....કેમેરો ચાલુ કરી,
ફોન સામે રાખી ને રાષ્ટ્ર ગીત ગાવા નું... 
પુરૂથાય એટલે 
૩ અપલોડ કરો....થોડી વાર upload થાય પછી સર્ટીફીકેટ આવી જાય ....સ્ક્રીન શોટ કે 
ડાઉનલોડ કરો 

રાષ્ટ્રગીત નીચે આપેલ વેબ પર અહીજ આપ નીચેના સ્ટેપ પ્રમાણે કરી શકો 
રાષ્ટ્રગીત પણ આપેલ છે 
કેવીરીતે આપ આ પ્રક્રિયા કરશો 
નીચે આપેલ વિડિયો જોઈ ને આપ કરી શકો 
વિડિયો 
વેબસાઇટ 


ટિપ્પણી પોસ્ટ કરો

3ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો