ધોરણ ૯ અને ૧૧ માટે પરીક્ષા સમયપત્રકમાં ફેરફાર અને પેપર કેવું રહેશે જાણો

Baldevpari
0



ધોરણ ૯ અને ૧ માટે પરીક્ષા સમયપત્રકમાં ફેરફાર  

👉અને પેપર કેવું રહેશે જાણો 

📌દર્શાવેલ પ્રથમ પરીક્ષાના સમયપત્રક અને
📌અભ્યાસક્રમમાં શાળાઓની રજુઆત અન્વયે ફેરફાર કરેલ છે, 
📌જે નીચે મુજબ છે.

👉પરીક્ષાના -સમયપત્રક અંગે: 

📌ધોરણ ૯ અને ૧૧ માટે સમય સવારે 
૧૦:૩૦ am થી ૧૨:૩૦ pm કુલ બે કલાકનો રહેશે. 
📌જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ માટે સમય 
બપોરે ૨:૦૦ pm થી ૫:૦૦ pm કુલ ત્રણ કલાકનો રહેશે, 
📌સુધારા સાથેનું સમયપત્રક નીચે આપેલ છે 

👉અભ્યાસક્રમ અંગે: 

ધોરણ ૯ થી ૧૨માં જૂન, જુલાઈ અને ઓગષ્ટ માસનો ૧૦૦ અભ્યાસક્રમ

📌તથા સપ્ટેમ્બર માસનો ૫૦% અભ્યાસક્રમ રહેશે. 
જે વિષયોના પ્રશ્નપત્રો બોર્ડ  તૈયાર કરી મોકલવામાં આવશે
 
📌તે વિષયો માટે સપ્ટેમ્બર માસનો ધ્યાને લેવાનો ૫૦% અભ્યાસક્રમ નીચે આપેલ છે 

👉પ્રશ્નપત્રો શાળા કક્ષા/SVS કક્ષાએ

📌બાકીના વિષયો કે જેના પ્રશ્નપત્રો શાળા કક્ષા/SVS કક્ષાએથી તૈયાર કરવાના છે તે વિષયો માટેનો અભ્યાસક્રમ પણ ઉપર મુજબ જૂન, જુલાઈ અનેઓગષ્ટ માસનો ૧૦૦% અભ્યાસક્રમ તથા સપ્ટેમ્બર માસનો ૫૦% અભ્યાસક્રમ રાખવાનો રહેશે.

👉ખાસ નોંધ:- ધોરણ-૧૦ ના ગણિત વિષય અંગે

📌શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૧૧૯/૮૫૭/છ તા-૧૪/૦૭/૨૦૨૧થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા વતી શાળાઓમાં વર્ષ-૨૦૨૧-૨૨ થી ધો.10ની જાહેર પરીક્ષા (બોર્ડ દ્વારા લેવાતી વાર્ષિક પરીક્ષા) માં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ

👉મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક

👉ધોરણ ૧૦નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક 

📌ધોરણ ૧૦નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક સરખુ જ રહેશે, શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પધ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. 

ધોરણ-૧૦ના ગણિત

📌વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક પ્રશ્નપત્રની પસંદગી ફક્ત બોર્ડ દ્વારા લેવાતી જાહેર (વાર્ષિક)પરીક્ષાના 
📌આવેદનપત્ર ભરતી વખતે જ વિકલ્પ આપવાના રહે છે અને જાહેર (વાર્ષિક)
📌પરીક્ષામાં જ ધોરણ ૧૦ના ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક પ્રશ્નપત્ર આપવામાં આવશે.
📌પ્રથમ પરીક્ષા તથા દ્રિતીય પરીક્ષામાં ગણિત વિષય બાબતે સ્ટાન્ડર્ડ કે બેઝિક તેવા વિકલ્પ આપવાના રહેતા નથી. 

👉પરીક્ષામાં માત્ર એકજ પ્રશ્નપત્ર

📌👉આથી ગણિત વિષય માટે પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં માત્ર એક જ પ્રશ્નપત્ર આપવામાં આવશે.

📌તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ
શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને આ અંગે જાણ કરવા વિનંતી
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)