ધોરણ-12નું પરિણામ બનાવવા
માટે એક્ષ્સેલ પ્રોગ્રામ (સોફ્ટવેર-2021-22)
👉માત્ર આપના બાળકોના ગુણ આપ ઉમેરો
અને તરત પરિણામ બનાવો
👉નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો
👉લિન્ક એકદમ નીચે આપેલ છે
👉આ રીઝલ્ટ શીટનો ઉપયોગ કરવા માટે આપને
👉M.S.Offoce 7 કે તેનાથી ઉપરના વર્ઝનની જરૂર રહેશે.
👉M.S.Office 7 નો ઉપયોગ સૌથી વધુ બેટર રહેશે.
👉SCHOOL DATA શીટમાં પીળા ખાનઓમાં વિગતો ભરવી.
👉STUDENT DATA શીટમાં ક્રમ નંબર દર્શાવવાનો નથી.
👉STUDENT DATA શીટમાં જો વિદ્યાર્થી પ્રથમ કસોટીમાં,
THANKS TO COMMENT