Breaking News

ધોરણ 12 કોમર્સ S.P.C.C.પેપર

  

💥ધોરણ 12 કોમર્સ S.P.C.C.પેપર 

💥ધોરણ 12 કોમર્સ તમામ પેપર માટે અહી ક્લિક કરો  

🟢પેપરસેટ - માર્ચ - 2022

ધોરણ 10 અને 12 તમામ વિષય ના પેપરો નો નમૂનો ડાઉનલોડ કરી અને ઉપયોગ કરી શકો 

ધોરણ-10 ના પેપર ડેમો માટે અહી ક્લિક કરો 

👉🏻ખાસ નવા પરિરૂપ પ્રમાણે 

👉🏻તમામવિષયના નવા માળખા મુજબ પેપર 

👉🏻આ માટે નીચે લિન્ક આપેલ છે 

🟢આર્થિક ફાયદા  શું ?

પેપર મેળવવા માટે આપ પીડીએફમાં આપેલ નંબર પર કોલ કરીને 

🟢શું કરશો આ માટે ?

📌બળદેવપરી સાહેબ નું નામ આપશો તો 

📌આપને 20 ટકા ઓછી કિમતે પેપર સેટ મળી રહેશે 

📌અને કુરિયર ચાર્જ પણ નહીં લેવામાં આવે 

🟢કોને આ ફાયદો મળી શકે 

👉🏻તમામ સંસ્થાઓ 

👉🏻વિધ્યાર્થીઓ 

👉🏻સ્કૂલો 

👉🏻હોસ્ટેલો આ લાભ મેળવી શકે 

🟢આ પેપર સેટમાં કેટલા પેપરો મળી શકે 

👉🏻પ્રશ્નપત્રોની સંખ્યા : 62

👉🏻હાલ આપ ડેમો પીડીએફ નીચે આપેલ જોઈ લો 

👉🏻એમ તમામ માહિતી આપેલ છે 

👉🏻ઉપરાંત વધુ પેપરો મેળવવા હોય તોજ કોલ કરવો 

🔰અને બળદેવપરી સાહેબ નું નામ આપવું 

🔰 ધ્યાન રહે આમાં બળદેવસાહેબ નું કોઈ આર્થિક આવક નું અભિયાન નથી માત્ર બાળકોને ફાયદો થાય એ માટે શેર કરેલ છે 

💥પ્રકરણનું નામ અને ગુણભાર

ભાગ -1 પ્રકરણ પ્રમાણે ગુણભાર

🔘 ભાગીદારી :વિષય - પ્રવેશગુણભાર 04
🔘 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો (નાણાંકીય પત્રકો)ગુણભાર 11
🔘 પાઘડીનું મૂલ્યાંકન ગુણભાર 06
🔘 ભાગીદારીનું પુનર્ગઠન ગુણભાર 05
🔘 ભાગીદારીનો પ્રવેશ ગુણભાર 09 
🔘 ભાગીદારની નિવૃત્તિ મૃત્યુ ગુણભાર 09
🔘 ભાગીદારી પેઢીનું વિસર્જન ગુણભાર 08

ભાગ -1 પ્રકરણ પ્રમાણે ગુણભાર

🔘 શેરમૂડીના હિસાબો ગુણભાર 10 
🔘 ડિબેન્ચરના હિસાબો ગુણભાર 08
🔘 કંપનીના વાર્ષિક હિસાબો ગુણભાર 11
🔘 નાણાંકીય પત્રકોનું વિશ્લેષણગુણભાર 10
🔘 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણગુણભાર 10
🔘 રોકડ પ્રવાહ પત્રક ગુણભાર 10
🔘 કુલ ગુણ 100

💢પ્રશ્નનું સ્વરૂપ 

પરીક્ષામાં પ્રશ્નને જવાબ આપવા માટે 
કેટલો સમય આપવો 
એની સરસ ગણતરી સાથે 

1-વિભાગ-A 

-10 ગુણ  

2-વિભાગ-B

-10 ગુણ  

3-વિભાગ-C

-18 ગુણ  

4-વિભાગ-D

-16 ગુણ  

5-વિભાગ-E

-24 ગુણ  

વિભાગ-F

-22 ગુણ  
  
નીચે આપેલ પીડીએફ ડાઉનલોડ કરી શકો  

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો