Breaking News

ધોરણ 12 આર્ટસ કોમર્સ અર્થશાસ્ત્ર પેપર

ટુંક સમય માં મૂકવામાં આવશે 

💥અર્થશાસ્ત્ર

પ્રકરણ પ્રમાણે ગુણભાર

💥ધોરણ 12 કોમર્સ તમામ પેપર માટે અહી ક્લિક કરો  

🟢પેપરસેટ - માર્ચ - 2022

ધોરણ 10 અને 12 તમામ વિષય ના પેપરો નો નમૂનો ડાઉનલોડ કરી અને ઉપયોગ કરી શકો 

ધોરણ-10 ના પેપર ડેમો માટે અહી ક્લિક કરો 

👉🏻ખાસ નવા પરિરૂપ પ્રમાણે 

👉🏻તમામવિષયના નવા માળખા મુજબ પેપર 

👉🏻આ માટે નીચે લિન્ક આપેલ છે 

🟢આર્થિક ફાયદા  શું ?

પેપર મેળવવા માટે આપ પીડીએફમાં આપેલ નંબર પર કોલ કરીને 

🟢શું કરશો આ માટે ?

📌બળદેવપરી સાહેબ નું નામ આપશો તો 

📌આપને 20 ટકા ઓછી કિમતે પેપર સેટ મળી રહેશે 

📌અને કુરિયર ચાર્જ પણ નહીં લેવામાં આવે 

🟢કોને આ ફાયદો મળી શકે 

👉🏻તમામ સંસ્થાઓ 

👉🏻વિધ્યાર્થીઓ 

👉🏻સ્કૂલો 

👉🏻હોસ્ટેલો આ લાભ મેળવી શકે 

🟢આ પેપર સેટમાં કેટલા પેપરો મળી શકે 

👉🏻પ્રશ્નપત્રોની સંખ્યા : 62

👉🏻હાલ આપ ડેમો પીડીએફ નીચે આપેલ જોઈ લો 

👉🏻એમ તમામ માહિતી આપેલ છે 

👉🏻ઉપરાંત વધુ પેપરો મેળવવા હોય તોજ કોલ કરવો 

🔰અને બળદેવપરી સાહેબ નું નામ આપવું 

🔰 ધ્યાન રહે આમાં બળદેવસાહેબ નું કોઈ આર્થિક આવક નું અભિયાન નથી માત્ર બાળકોને ફાયદો થાય એ માટે શેર કરેલ છે 

💥પ્રકરણનું નામ અને ગુણભાર

🔘અર્થશાસ્ત્રમાં આલેખ ગુણભાર 08
🔘વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ગુણભાર 10
🔘નાણું અને ફુગાવો ગુણભાર 08
🔘બેકિંગ અને નાણાંકીય નીતિ ગુણભાર 08
🔘ગરીબી ગુણભાર 10
🔘બેરોજગારી ગુણભાર 10
🔘વસ્તી ગુણભાર 10
🔘કૃષિક્ષેત્ર ગુણભાર 10
🔘વિદેશવેપાર ગુણભાર 08
🔘ઉદ્યોગક્ષેત્ર ગુણભાર 08
🔘ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો ગુણભાર 10
🔘કુલ ગુણ 100


💢પ્રશ્નનું સ્વરૂપ 

પરીક્ષામાં પ્રશ્નને જવાબ આપવા માટે 
કેટલો સમય આપવો 
એની સરસ ગણતરી સાથે 

1-નિબંધ પ્રકારના પ્રશ્નો (EQ)

-05 ગુણ-25 લાગતો સામય 65 મિનિટ 

2-લાંબા પ્રશ્નો (LQ)

- 09 ગુણ-27 લાગતો સામય 50 મિનિટ 

3-ટૂંક પ્રશ્નો (SQ)

-14 ગુણ-28 લાગતો સામય 40 મિનિટ 

4-અતિ ટૂંક પ્રશ્નો (VSQ)

-10 ગુણ-10 લાગતો સામય 15 મિનિટ
 

5-હેતુલક્ષી પ્રશ્નો (OQ)

-10 ગુણ-10 લાગતો સામય 10 મિનિટ 

નીચે આપેલ પીડીએફ ડાઉનલોડ કરી શકો  

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો