Breaking News

ધોરણ 6 થી 8માં શિક્ષકોની થશે મોટા પાયે ભરતી

ધોરણ 6 થી 8માં શિક્ષકોની થશે મોટા પાયે ભરતી 

નીચે ટીવી ન્યુઝ આપેલ જોઈ શકો 

નજીક ના સમયમાં  ધોરણ 6 થી 8માં પ્રાથમિક 
શિક્ષકોની ભરતી કરવામાં આવશે 
આ ભરતી મોટા પાયેહશે  તેવી શિક્ષણમંત્રીએ બાંહેધરી આપી છે
જોકે આ માટે ટેટ પાસ ઉમેદવારોએ 
શિક્ષણમંત્રીને કરી રજૂઆત હતી જેને લઈને 
રાજ્ય સરકાર કરશે વિદ્યા સહાયકોની ભરતી

મોટાપાયે ભરતી કરવા રાજ્ય સરકારની તૈયારી

ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવાદરો માટે સારા સમાચાર છે, '
હવે તેમની સરકારની નોકરી માટે જોવા પડતી રાહનો અંત આવેશે કેમ કે રાજ્યના શિક્ષણમંત્રીએ શિક્ષકોની ભરતીને 
લઈને મહત્વનો નિર્ણય લીધો છે. 

આગામી સમયામાં ધોરણ 6 થી 8માં 

શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી 
શિક્ષણમંત્રીએ બાંહેધરી આપી છે.
રાજ્ય સરકાર કરશે વિદ્યા સહાયકોની ભરતી

શું આપી બાહેંધરી 

શિક્ષણમંત્રીએ બાંહેધરી આપતા કહ્યું છે 
કે GRમાં ફેરફાર કરી ભરતી જાહેર કરવામાં આવશે, 
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને 
લઈને ટેટ પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો 
જેને લઈને શિક્ષણમંત્રીને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, 
જ્યારે વિદ્યાસહાયક ઉમેદવારોની રજૂઆતને જોતા 
શિક્ષણમંત્રીએ માંગને સ્વાકારીને આગામી 
સમયમાં મોટા પાયે ભરતી શકે તેવી ખાતરી આપી છે. 
જેમાં સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, 
ભાષાના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું બાંહેધરી આપી છે.

ટીવી ન્યુઝ 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો