ધોરણ-9 નું પરિણામ બનાવવા માટે એક્ષ્સેલ પ્રોગ્રામ (સોફ્ટવેર2021-22)
ધોરણ-9 નું પરિણામ બનાવવા માટે
એક્ષ્સેલ પ્રોગ્રામ (સોફ્ટવેર2021-22)
👉માત્ર આપના બાળકોના ગુણ આપ ઉમેરો
અને તરત પરિણામ બનાવો
👉નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો
👉લિન્ક એકદમ નીચે આપેલ છે
👉આ રીઝલ્ટ શીટનો ઉપયોગ કરવા માટે આપને
👉M.S.Offoce 7 કે તેનાથી ઉપરના વર્ઝનની જરૂર રહેશે.
👉M.S.Office 7 નો ઉપયોગ સૌથી વધુ બેટર રહેશે.
👉SCHOOL DATA શીટમાં પીળા ખાનઓમાં વિગતો ભરવી.
👉STUDENT DATA શીટમાં ક્રમ નંબર દર્શાવવાનો નથી.
👉STUDENT DATA શીટમાં જો વિદ્યાર્થી પ્રથમ કસોટીમાં,
➦દ્વિતીય કસોટીમાં અને તૃતીય કસોટીમાં
➦હાજર હોય તો ' Y 'ફરજીયાત દર્શાવવો.
➦શરૂઆતથીજ તમામમાં Y દર્શાવવાનો રહેશે.
👉જ્ઞાતીકોડ, જાતિકોડ તથા વિદ્યાર્થીનો
➦૧૮ આંકડાનો યુનિક આઇ.ડી. ખાસ દર્શાવવો.
👉જો વિદ્યાર્થી વિકલાંગ હોય તો વિકલાંગના ખાનામાં ' Yes' દર્શાવવો.
➦જો ન હોય તો ' N/A' ખાસ દર્શાવવાનું રહેશે.
➦વિકલાંગ વિદ્યાર્થી ર૦ માર્કસ સાથે પાસ થાય છે.
👉FT-Slip માં પ્રથમ કસોટીમાં ૫૦માંથી
➦મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે.
👉ST-Slip માં દ્વિતીય કસોટીમાં ૫૦માંથી
➦મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે.
👉TT-Slip માં તૃતીય કસોટીમાં ૮૦માંથી
➦મેળવેલ ગુણ પીળા ખાનાઓમાં દર્શાવવાના રહેશે.
👉TT-Slip માં શા.શિ. ચિત્ર અને કમ્પ્યૂટરમાં માર્કસ દર્શાવવાના નથી.
➦CO-SUB માં શા.શિ. ચિત્ર અને કમ્પ્યૂટરમાં
➦૪૦ પ્રેક્ટિકલ અને ૪૦ થીયરીમાંથી મેળવેલ ગુણ દર્શાવવાના રહેશે.
👉SIDDHI-KRUPA વાળી શીટમાં જો વિદ્યાર્થીને
➦ર૫ માર્કસ કે તેથી વધારે ગુણ આવે તો જ
➦તેને સિધ્ધિગુણ કે કૃપા ગુણ આપવા
👉જો ર૫ ગુણ કરતાં ઓછા હોય તો તેને સિધ્ધિગુણ
➦કે કૃપાગુણ આપવાના થતા નથી તે વિદ્યાર્થી નાપાસ ગણાશે
➦વિદ્યાર્થીને મળવાપાત્ર સિધ્ધિગુણ દર્શાવેલા છે.
➦તેની બાજુમાં મેળવેલ ગુણ દર્શાવેલ છે.
➦મેળવેલ ગુણમાં મળવાપાત્ર ગુણ કરતાં વધારે ન થવા જોઇએ
👉SIDDHI-KRUPA વાળી શીટમાં મેળવેલ
➦કૃપાગુણ વાળી કોલમ આપેલ છે.
➦જેમાં ૧૦ કરતાં વધારે ગુણ થવા જોઇએ નહિ.
➦જો વિદ્યાર્થી વિકલાંગ હોય તો દરેક વિષયમાંથી
➦કોઇપણ વિષયમાં ર૫ કરતાં ઓછા પરંતુ ર૦ કે
➦તેથી વધારે ગુણ હોય તો તેને સિધ્ધિગુણ કે
➦કૃપાગુણ આપવા નહિ. તે પ્રમોશન બતાવશે.
➦જો વિકલાંગ વિદ્યાર્થી ર૦ ગુણ મેળવશે તો પણ તે
➦ઉપલા વર્ગમાં જઇ શકશે. તે પ્રમોશન ગણાશે.
➦(ટીપ્સ નં. ૬ ને ખાસ અનુસરવું)
👉શાળા લોગો માટે LOGO વાળી શીટમાં પિક્ચર કે લોગો
➦ઇન્સર્ટ કરી તેને ખાનામાં પોતાની રીતે સેટ કરવું.
👉આપ જો અપડેટ વર્ઝન આવે તો આપે આ શીટમાં
➦જે વિગતો ભરેલી છે તેને અપડેટ વર્ઝનમાં કોપી-પેસ્ટ કરી શકશો.
➦બહારની અન્ય શીટમાંથી કોપી-પેસ્ટ ક્યારેય ન કરવું કારણકે શેલ લોક થઇ જશે.
ધોરણ- 9 થી 12નું પરિણામ બનાવવા માટે એક્ષ્સેલ પ્રોગ્રામ (સોફ્ટવેર-2021-22)
🔗 LINK-1
LINK-2
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT