આધાર કાર્ડમાં તમે ફોટો કેવી રીતે બદલી શકો જાણો

Baldevpari
0


હવે નવું અપડેટ હવે આપ ડાઉનલોડ કરી શકશો આપનું આધાર કાર્ડ,રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ 


🔰🔰જાણવા જેવી અને સતત દરેકને ઉપયોગી માહિતી માટે 

➕જો તમને આધાર કાર્ડમાં તમારો ફોટો નથી ગમતો  , 

🔷તો આ રીતે બદલાવી શકો તમારો ફોટો જાણો નીચેના સ્ટેપ 
🔷આપણે ત્યાં જયારે આધાર કાર્ડ બનાવડાવવામાં આવ્યા હતા 
🔷ત્યારે આપણા ફોટો એના સેન્ટર પર જ ક્લિક કરવામાં આવ્યા હોય
🔷પણ એ ફોટા આધાર કાર્ડ માં સારો  ના આવ્યો હોય તો . 
🔷એટલે આ મહત્ત્વના દસ્તાવેજ પર 
🔷આપણા ફોટો ખૂબ જ ખરાબ દેખાય છે, 
🔷એવી ઘણા લોકોને ફરિયાદ છે. 
🔷તો ચાલો તમે આધાર કાર્ડ પર તમારો ફોટો સરળતાથી 
🔷કેવી રીતે અપડેટ કરી શકો છો? 
🔷આધાર કાર્ડ પર તમારો ફોટો સરળતાથી અપડેટ કરાવી શકાશે. 

➕શું કરવું પડશે ફોટો બદલવા માટે ?

🔷જો કે, તમારે તમારો ફોટો અપડેટ કરવા માટે 
🔷નોંધણી કેન્દ્ર પર જવું પડશે. 
🔷તે પછી જ તમારો ફોટો આધાર કાર્ડ પર અપડેટ થઇ શકશે. 
🔷તો ચલો જાણીએ કેવી રીતે આધારકાર્ડ પર ફોટા કરાશે અપડેટ -

➕ફોટો બદલવા માટે, 

🔷તમારે પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ 
🔷www.uidai.gov.in ને ક્લિક કરી ખોલો 
🔷તે પછી તમારું આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો.
🔷 કર્યા પછી, 
🔷ફોર્મ યોગ્ય રીતે ભરો અને ભર્યા પછી તેને 
🔷નોંધણી કેન્દ્રમાં સબમિટ કરો.
🔷ફોર્મ સબમિટ કર્યા પછી, 
🔷નોંધણી કેન્દ્રનો સ્ટાફ તેમની સિસ્ટમ પર 
🔷તમારી બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરશે. 
🔷આમાં તમારા અંગૂઠાની છાપ અને ફોટો લેવામાં આવશે.
🔷આ વિગતો લીધા પછી, 

કેટલો ચાર્જ આપવો પડશે 

🔷તમારી પાસેથી સર્વિસ ચાર્જ રૂ.25 + GST ​​લેવામાં આવશે. 
🔷તે પછી તમારું આધાર કાર્ડ અપડેટ થશે.
🔷આ દરમિયાન તમને નોંધણી કેન્દ્રમાંથી એક URN અને સ્લિપ મળશે.

🔷કેટલો સમય લાગે 

લગભગ બે થી ત્રણ દિવસ પછી, આ URNની મદદથી, 

🔷લગભગ બે થી ત્રણ દિવસ પછી, આ URNની મદદથી, 
🔷તમે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરી શકો છો 
🔷કે તમારો ફોટો બદલાયો છે કે નહીં.
🔷તમારું આધાર કાર્ડ જયારે અપડેટ થઈ જાય એ પછી 
🔷તમારો નવો ફોટો તમારા આધાર કાર્ડ પર દેખાશે, 
🔷જેને તમે ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)