Breaking News

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા અને વેકેશનની તારીખ માં ફેરફાર-જાણો

 


ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 
અને વેકેશનની તારીખ માં ફેરફાર-જાણો 

💥૨૦૨૧ રર માટે શૈક્ષણિક સત્રના દિવસો, 
✔️પરીક્ષાની તારીખની વિગતો, 
✔️પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, 
✔️વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો 
✔️તેમજ બોર્ડની પરીક્ષાની તારીખોની વિગતો 
✔️શાળાઓમાં અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ 
✔️વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પુરતો સમય મળી રહે 
✔️તે હેતુથી ઉક્ત તારીખોમાં ફેરફાર કરવા અંગે ઉક્ત તારીખોમાં 
✔️નીચે મુજબ ફેરફાર કરવામાં આવે છે. 

શૈક્ષણિક વર્ષ-2021-22 માં ધોરણ-9 થી 12 ની પરીક્ષાઓની તારીખોમાં કરેલ ફેરફારની વિગતો 

✔️હાલની તારીખ 
✔️તારીખોમાં કરેલ ફેરફાર  
✔️નીચે આપેલ ચાર્ટ માં આપ જોઈ શકો 

✔️પરીક્ષા પ્રિલિ  

✔️દ્વિતિય પરીક્ષા 
✔️(ધો. 9 થી 12 તમામ) 
✔️પ્રખરતા શોધ કસોટી 
✔️(ધો-9) બોર્ડના વિષયની શાળા 
✔️કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક- પ્રાયોગિક 


શૈક્ષણિક વર્ષ-2022-23 અને ઉનાળું વેકેશનની વિગત : હાલની તારીખ તા. 02-05-22 થી તા. 05-06-23 તા. 06-06-22 થી શરુ સુધારેલ તારીખ તા. 09-05-2022 થી તા. 12-06-2022 | તા. 13-06-2022 થી શરુ ઉનાળુ વેકેશન નવું શૈક્ષણિક વર્ષ-2022-23 ઉક્ત વિગતો આપના તાબાની તમામ 



ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો