રાજ્યમાં વધી રહેલા કોરોના ના કારણે
ધોરણ 12 અને 10 માટે મોટા સમાચાર
કોરોનાના વધતા કેસને જોઇને હવે પ્રાથમિક બાદ
માધ્યમીકની શાળાઓ પણ બંધ
કરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખુબ જ
તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે.
જેના પગલે સમગ્ર રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇન દિવસેને દિવસે
વધારે કડક બનાવવામાં આવી રહી છે.
તમામ પ્રકારનાં શક્ય હોય તેવા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.
તેવામાં સૌથી મહત્વનું છે કે વિદ્યાર્થીઓનાં
અભ્યાસ અને તેમના જીવન અને કારકિર્દી પર કોરોનાની
ખુબ જ ગંભીર અસર જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે,
કોરોનાના વધતા કેસને જોઇને હવે પ્રાથમિક
બાદ માધ્યમીકની શાળાઓ પણ
બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.
વાંચો વિગતવાર NEWS
THANKS TO COMMENT