વિશેષ પ્રતિભા
🔰કાર્યક્રમમાં દૂરરદર્શન દ્વારા
🔰એક શિક્ષક બળદેવપરી સાથે ટીવી મુલાકાત
Vishesh Pratibha
Baldevpari
Doordarshan Kendra Rajkot
🔰દૂરદર્શન દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મ
🔰વિશેષ પ્રતિભા કાર્યક્રમ માં ટીવી મુલાકાત
🔰આ કાર્યક્રમમાં દૂરદર્શનની 6 કર્મચારી મિત્રોની ટીમ આવેલ
🔴સમગ્ર ટીમનો અને દૂરદર્શનનો આભાર
🔴જોકે આ કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ
🔴દૂરદર્શનની ચેનલ ડીડી ગિરનાર પર
🔴તારીખ 7-4-22 બપોરે 1:30 કલાકે અને
🔴પુનઃ પ્રસારણ 8-4-22 સવારે 10 કલાકે
🔴એમ બે વખત લાઈવ કરવામાં આવ્યું હતું
👉🏻આપ અહીજ આ વિડિયો જોઈ શકો
નીચેની લિન્કથી પણ આપ જોઈ શકો
THANKS TO COMMENT