🔷સાયન્સસીટી અમદાવાદ અદભુત માછલીઘર
🔷આ માછલી ઘર 260 કરોડ ના ખર્ચે બનેલું છે \
🔷188 પ્રકારની પ્રજાતિની માછલીઓ છે
🔷એની સંખ્યા લગભગ 11690 જેટલી છે
🔷જેમાં અલગ અલગ 10 ઝોન છે
🔷દરેક ઝૉન માં અલગ અલગ વિવિધાત રહેલી છે
🔷સાયન્સ સિટીના આકર્ષણો જોવા રૂ.1850નો ખર્ચ કરવો પડી શકે છે.🔷સાયન્સ સિટીમાં એન્ટ્રી ફી 50
🔷કાર પાર્કિંગ ફી માટે 50 રૂપિયા ફી છે.
🔷તો રોબોટિક ગેલેરી 250,
🔷એક્વાટિક ગેલેરીની 250 રૂપિયા ફી છે.
🔷3D સ્કેનર/પેન્ટરની 500
🔷રોબો પેન્ટરની 200 ફી ચૂકવવી પડશે.
🔷VRની 200,
🔷5D થિએટરની 150
🔷અને અન્ય રાઈડસની 200 રૂપિયા ફી છે.
💢નીચેની માહિતી છે મે લીધેલ મુલાકાતનો વિડીયો
💢નીચે મુકેલ છે આપ ઘર બેઠા જોઈ શકો
💢અમદાવાદ આવેલી સાયન્સસીટી ખાતે 💢એક નવું સંભારણું ઉમેરાયું છે.
💢એકવાટિક ગેલેરી ખાતે આફ્રીકાથી
💢પાંચ પેંગ્વિન લાવવામાં આવ્યાં છે.
💢આફ્રીકન દેશમાં જોવા મળતા પેંગ્વિન
💢અમદાવાદ ખાતે લાવવામા આવ્યા છે.
💢આફ્રિકન પેંગવીનની આ મહત્વની પ્રજાતિ લુપ્ત થવાની ભીતિમાં છે
💢અહી આફ્રિકન પેગ્વિન લાવવાથી
💢લોકોને તેના વિષે માહીતી મળી શકશે.
💢પેંગ્વિન 17 પ્રકારના હોય છે.
💢પેંગ્વિન 17 પ્રકારના હોય છે.
💢સાયન્સ સિટીની એકવેટિક્સ ગેલેરીમાં રાખવામા
💢આવેલા પેંગ્વિન આફ્રિકન પેંગ્વિન( સ્પેનિસ્ક્સ ડેમસર્સ) છે.
💢પેંગ્વિનની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વસે છે,
💢આ પેંગ્વિન 3થી 5 ફુટના હોય છે.
💢પેંગ્વિન માટે ન્યુઝીલેન્ડથી કેર ટેકર લાવવામાં આવ્યાં છે.
💢પેંગ્વિન માટે જરુરી વાતાવરણ ઉભુ કરવામા આવ્યું છે.
💢તેઓની માટે ખાસ ગુફા- પાઉન્ડ અને મેદાન તૈયાર કરવામાં આવ્યું છે.
💢માઇનસ ચાર ડીગ્રી તાપમાનમાં તેઓને રાખવામાં આવ્યાં છે.
💢એકવેટીક ગેલેરીમાં લાવવામા આવેલા પેંગ્વિન
💢સાયન્સ સીટીની મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે.
💢સાયન્સ સીટીની મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે.
💢દેશના વિવિધ શહેરોમાંથી પણ અહી મુલાકાતીઓ આવી રહ્યા છે.
🔴નીચે નો વિડિયો લિન્ક થી પણ જોઈ શકો
અન્ય વિડીયો નીચે ની લિન્ક થી જોઈ શકો
THANKS TO COMMENT