❄️જયારે પણ ધોરણ 10
❄️(STD 10 RESULT 2022 / GSEB SSC result 2022 )
❄️જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે ,
❄️પરિણામ માટે તેમજ અન્ય શૈક્ષણિક માહિતી
❄️જે શિક્ષકો અને વિધ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી મૂકવામાં આવે છે
👉❄️આ માટે વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.
🌕રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
🌕રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
🌕દ્વારા ગત માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી
🌕જો કે પરીક્ષા ગત એપ્રિલ માસમાં પૂર્ણ થતાં
🌕શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના
🌕પેપર ચકાસણી કાર્યવાહી શરૂ કરી હતી
🌕જેમાં શિક્ષણ વિભાગ અત્યાર સુધીમાં 90 ટકા
🌕ઉતરવહી ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે
🌕અને મે માસના પ્રથમ સપ્તાહમાં લગભગ
🌕100 ટકા પેપર ચકાસની કાર્યવાહી પૂર્ણ થશે.
🌕આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા
🌕20 દિવસ મોડી શરૂ થતાં જ
🌕પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના
🌕પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે,
🌕જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના
🌕માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે
🌕અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ
🌕ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે
🌕આ તમામ કામગીરી પૂર્ણ થતાં બોર્ડ દ્વારા પરિણામ આપવામાં આવતું હોય છે
🌕સમાચાર વર્તુળો માંથી મળતી માહિતી અનુસાર
💢ધોરણ 10 માટે પરિણામ ની સંભવિત તારીખ 2 જી જૂન
💢ધોરણ 12 સાયન્સ માટે પરિણામ ની સંભવિત તારીખ 25 મી મે
💢ધોરણ 12 કોમર્સ માટે પરિણામ ની સંભવિત તારીખ 30 મી મે
THANKS TO COMMENT