Breaking News

CLASS 9 TO 12 EKAM KASOTI DATE એકમ કસોટી તારીખ નક્કીથઈ ગઈ

CLASS 9 TO 12 EKAM KASOTI DATE 

🔰એકમ કસોટી તારીખ નક્કીથઈ ગઈ 

📕જાણો ક્યારે અને કયા ધોરણની લેવાશે એકમ કસોટી ?

📕શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી માટેવિવિધ  

🔰પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 


🔰જે અનુસંધાને ધોરણ-૯ થી ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીન આયોજન કરવાનું થાય છે. 
🔰જુલાઈ-2022 માં માસમાં ધોરણ-૯ થી ધોરણ-૧૨ ની પ્રથમ એકમ કસોટી યોજાનાર છે. 
🔰જે માટેનીચે મુજબની રચનાઓ ધ્યાને લેવાની રહેશે.

🔰🔰સૂચનાઓ:

⚡- શાળાઓએ ધોરણ- 9 થી 12 એકમ કસોટી તા.27″જુલાઈ 2022ના રોજ ૧-૧ કલાકના બે સેશનમાં યોજવાતી રહે છે 

> પ્રથમ એકમ કસોટી માટે ધો.9 થી 12 ના દરેક ધોરણના માત્ર 2(બે) વિષયોના પ્રશ્નપત્રો અત્રેથી મોકલવામાં આવશે. જેનીવિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે

> પ્રથમ એકમ કોટી માટે જુન અને જુલાઈ માસના એકમો અભ્યાસક્રમ તરીકે રહેશે જેની વિગતો અભ્યાસક્રમના પત્રકમાં દર્શાવેલ છે.
કેવી રીતે યોજાશે એકમ કસોટી 

>ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે.

> અત્રેથી એકમ કસોટીના  પાસવર્ડ પ્રોટેક્ટેડ પત્રો તા:-25/07/2022 ના રોજ બપોરે ૧૨:૦૦ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના આધિકારિક અને ગોપનીય E-mail એડ્રેસ પર મોકાવામાં નવો જેના પાસવર્ડ તા.26/07/2012 ના રોજ નોડલ અધિકારીશ્રીઓને વોટ્સઅપના માધ્યમે જણાવવામાં આપણે

>આ પત્ર મળ્યેથી તમામ જિલ્લા શિક્ષાર્તાકારીઓ એકમ કસોટી માટે પોતાના જિલ્લાના એક વર્ગ-૨ કક્ષા) અધિકારીને મોડલ ધારી તરીકે નિયુકા કરી તેમનું ગામ તથા વોટ્સઅપ બર અત્રેની કચેરીના utgsheb@gmail.com પર તાકાલિકા-૧. ગૌરી આપવાના રહેશે

> જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ પ્રાપત્રો જિલ્લાના ગામ SVS/QDC કન્વીનર આધિકારિક અને ગોપનીય ઇ-મેગા એન્ડ્રે ૫૨ 26/07/2022 સુધીમાં મોકલવાના રહેશે

SVS/QDC 55 રે તા:-26/07/2022 સુધીમાં પોતાના સંકુલની તમામ ખાનગી/ પ્રારેડ) સરકારી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને તેઓના આધિકારિક અને ગોપનીય (1) એડ્રેસ પર બેકગ કોટીના  પ્રશ્ન પત્રો  મોકલવા રહેશે

ઉપરોક્ત શાળમાં..... GSHSEB) DEC→ SVS/ QDC 5વીનર) આચાર્ય એમ દરેક તબક્કામાં એકમ કસોટી માટેના પ્રજાપત્રોની ગોપનીયતા જળવાઇ રહે તેની સંપૂર્ણ કાળજી રાખવાની રહેશે.

> આચાર્યશ્રીએ આ સાથે સામેલ સમયપત્રક મુજબ તગાગ વિધાર્થીઓની કસોટી લેવાની રહેશે - an i મેક કુવાને કોટી યોજવાની રહેશ

- શાળાને ઍક્મ કોટી બાદ વિધાથીઓલી કોટીઓનું રાગરાર મૂલ્યાંકન થાય તેની તકેદારી રાખવી અને વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો શાળાએ રામગ્ર વર્ષ દરમિયાન સાચવી રાખવાની રહેશે.

> પ્રથમ એકમ ક્સોટી માટેના વિષયો નો અભ્યાપક બીડાણમાં દર્શાવ્યા મુજબના રહેશે.


નોંધ :- શિક્ષણ વિભાગના તા.12/02/2020 10 ઠરાવ અન્વયે ધોરણ-૯ અને ધોરણ-૧ માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જ્યારે ધોરણ- ૧૧ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત,ભૌતિક, વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા અંગ્રેજી તેમજ સામાન્ય પ્રવાહ ગાટે અંગ્રેજી, નામાના મૂળતત્વો, વણિજય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ડાશાસ્ત્રની એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરી એકમ કોટી લેવામાં આવશે. આ શિવાયના વિષયમા પ્રશ્નપત્રો શાળાને તૈયાર કરી વિધાર્થીઓની એકમ કસોટી શાળા કક્ષાએ લેવામાં આવે તે ઇચ્છનીય છે.

નીચે આપેલ પત્ર વાંચી લેવો 







ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો