👁️ધોરણ-૧૦ ની પૂરક પરીક્ષાનું પરિણામ
🔘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
💍અખબારી યાદી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જુલાઇ-૨૦૨૨
માં યોજાયેલ માધ્યમિક પ્રમાણપત્ર
પરીક્ષા ધોરણ-૧૦ ની પૂરક પરીક્ષાનું પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની
✍🏻પરિણામ જોવા માટે ની વેબસાઇટ નીચે આપેલ છે
👁️વેબસાઇટ CLICK HERE
🟢પર તા.૦૬/૦૮/૨૦૨૨ ના
🟢રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
🟢વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ
🟢પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number)
🟢Enter કરી મેળવી શકશે.
🟢વિદ્યાર્થીઓના ગુણપત્રક,
🟢પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા
🟢અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
🟢પરિણામ બાદ ગુણ-ચકાસણી, દફતર-ચકાસણી,
🟢નામ-સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર માટેની
🟢જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ
🟢બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે
🟢અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.
🟢જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ,
🟢વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
બોર્ડ ની અખબારી યાદી નીચે આપેલ છે
THANKS TO COMMENT