Breaking News

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના આઠમા અઠવાડિયાનું પરિણામ જાહેર


ઓનલાઈન રીજલ્ટ  

જ્ઞાનગુરુ ક્વિઝ પ્રથમ અને બીજા સપ્તાહનું  

રીજલ્ટ 

🔖જ્ઞાનગુરુ ક્વિઝનુ રીજલ્ટ ઓનલાઈન મુકાઈ ગયુ છે.
🔖જાણો કોના કોના નબર આવ્યા 
🔖તમારી શાળાનો કોનો નંબર આવ્યો 
🔖તમારી તાલુકામાં કોનો નંબર આવ્યો,  
🔖તમારા અને જિલ્લામા કોના નંબર આવ્યા છે❓
🔖શાળાવાઈઝ રીજલ્ટ
🔖તાલુકાવાઈઝ રીજલ્ટ
🔖જિલ્લાવાઈઝ રીજલ્ટ

👉ક્વિઝ આપેલ તમામ લોકોને શેર કરો

🟢🔴રજીસ્ટ્રેશન કરવા અહિયાં ક્લિક કરો

             https://g3q.co.in/

🟢🔴રીજલ્ટ જોવા માટે નીચે આપેલ લીક પર ક્લિક કરો

🔗https://quiz.g3q.co.in/winners


🟢🔴ક્વિઝ રમવાની બાકી હોયતો નીચે આપેલ લિન્કથી રમો 

🔗https://quiz.g3q.co.in/

7 મી ઓગસ્ટ 
 – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના 

સ્કૂલ લેવલ ના પ્રશ્નો અને જવાબ 

1. પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈ ક્ષેત્રે કયું પગલું ભરવામાં આવ્યું છે?
પંચમહાલ જીલ્લામાં પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે.

2. ખેતી પછી, ગ્રામીણ ગુજરાતમાં બીજો સૌથી વધુ વ્યાપક વ્યવસાય કયો છે?
પશુ પાલન 
3. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 

4. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
ગુજરાત વિધ્યાપીઠ 

5. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઇ યોજનામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ 'ફૂડ બિલ આસિસ્ટન્સ' મેળવવા માટે અરજી કરી શકે છે?

6. ગુજરાતના થર્મલ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
870 MW

7. ખનીજ ચોરી સામેની ફરિયાદ માટેની મોબાઈલ એપ કઈ છે ?
GujMine

8. 'PM - ગતિશક્તિ' યોજનાની દેખરેખ માટે કયું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ?
ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન એન્ડ જિયો-ઇન્ફોર્મેટિક્સ  મંત્રાલય ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી એ ગતિ શક્તિ યોજનાની દેખરેખ માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.

9. કેન્દ્રીય બજેટ 2022માં અંતરિક્ષ વિભાગને કેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે?
Rs 13,700 crore

10. 'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
ગરીબ પરિવારોને 35 કિલો અનાજ આપવામાં આવે છે

11. નીચેના પૈકી કઈ નવલકથાના લેખક ચંદ્રકાંત બક્ષી છે ?
paralysis (1967)

12. ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી તરીકે કોની વરણી થઇ હતી ?
આનદી બેન પટેલ 

13. સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો ?
1950-1951

14. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે ?
રાણકી વાવ 

15. મહાત્મા મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

ગાંધીનગર ગુજરાત 

16. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
RanjitRam Mehta

17. શ્રી મોટા, શ્રી અંબુભાઇ પુરાણી, શ્રી છોટુભાઇ પુરાણી અને શ્રી દત્તાત્રેય મજુમદાર કઇ પુસ્તકશ્રેણીની પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે?

18. 'પહાડનું બાળક' તરીકે કોણ ઓળખાય છે?
ઝવેરચંદ  મેધાની 

19. કાલિદાસનું કયું કાવ્ય દૂતકાવ્ય છે ?
મેધદુત 

20. ભારતીય સંગીતમાં કુલ કેટલા સ્વર છે ?
7

21. પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કોણે આપી હતી?
prins pedro

22. નીચેનામાંથી સપ્તર્ષિમાંના કયા એક ઋષિ છે?
અંગિરસ , અત્રિ , ભૃગુ , ગૌતમ , કશ્યપ , કુતસા અને વશિષ્ટ

23. રામપ્રસાદ બિસ્મિલ કઈ ઘટના સાથે સંકળાયેલા હતા?
1918 નું મૈનપુરી કાવતરું

24. હોમરૂલ આંદોલનનું વર્ષ જણાવો.
1916-1918

25. ગ્રામ વન ઉછેર યોજના, ગ્રામવન પિયત અને ગ્રામવન બિનપિયત તરીકે ક્યારથી ઓળખાય છે ?

26. કયા 'વન'નું ઉદ્ઘાટન પરંપરાગત ગુજરાતી પોશાકમાં 501 નવદંપતીઓ દ્વારા વિશિષ્ટ રીતે વૃક્ષારોપણથી કરવામાં આવ્યું હતું ?
મંગલ્ય વન

27. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ ?
1973

28. સરકારે ‘સ્વચ્છ હવા માટે સ્વચ્છ અને સ્વસ્થ ભારત’ મીની મેરેથોનનું આયોજન કયા વર્ષે કર્યું હતું ?
10 january 2019

29. ભારત કયા પ્રકારનાં પવનોનો પ્રદેશ છે ?
north easterly winds

30. ઝારખંડનું રાજ્ય પક્ષી કયું છે ?
Asian koel

31. ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગની કન્યાઓને લગ્ન માટે આર્થિક સહાય આપતી યોજનાનું નામ શું છે ?
vahli dikri yojana

32. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કયા વિભાગ હેઠળ સમાવિષ્ટ છે ?
science and technology department

33. ગુજરાત રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે સંશોધન વિકાસના કાર્ય અંગે તાલીમ આપતી મુખ્ય સંસ્થા કઇ છે ?
Gujarat environment management institute

34. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
2 wheelers , 3 wheelers and 4 wheelers

35. શક્તિ(પાવર)નો એકમ શું છે?
walt વૉલ્ટ 

36. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2019માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?
Gujarat

37. મે 2018 થી ઇ-ગુજકોપ એપ વડાપ્રધાન કાર્યાલયના મૂલ્યાંકનમાં સતત કયું સ્થાન મેળવે છે?

38. ભારત સરકારે 10મી ફેબ્રુઆરી, 2016ના રોજ જમ્મુ અને કાશ્મીર માટે કેટલી ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયનની સ્થાપનાને મંજૂરી આપી હતી?
5

39. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાન પોલીસ અધિક્ષકો અને સીએપીએફના કમાન્ડન્ટ્સ માટે ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કોણે કર્યું હતું?
BPR&D

40. ટેલિમેડિસિન શું છે ?

41. 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
4 february

42. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?

23 august 2021

43. અટીરા(ATIRA) શાના માટે જાણીતું છે ?
ભારતમાં કાપડ અને સલગ્ન ઉદ્ધગોનું સૌથી મોટું સંગઠન

44. ભારતમાં ગ્રેફાઇટનો સૌથી વધુ સ્ત્રોત કયા રાજ્યમાં છે?
અરુણાચલ પ્રદેશ

45. નીચેનામાંથી કયું ભારતના 'ખનિજના ભંડાર' તરીકે ઓળખાય છે?
chhota Nagpur plateau

46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ મેડિકલ, એન્જિનિઅરિંગ ,એમ.બી.એ., એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે?
Rs 36,000 per course

47. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના' હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની મહત્તમ રકમ કેટલી છે?

48. CAA- 2019 હેઠળ કેટલા સમુદાયોને ભારતીય નાગરિકતા આપવા માટે માન્યતા આપવામાં આવી છે?

49. નીચેનામાંથી કયા આધાર પર ન્યાયાધીશને દૂર કરી શકાય છે?
violation of the constituion

50. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (સુધારા) બિલ 2017 હેઠળ, કયા સ્થળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ જાહેર કરવામાં આવ્યું છે?
kurnool

51. નીચેનામાંથી કયો અનુચ્છેદ લઘુમતીઓના અધિકાર સાથે સંબંધિત છે?
article 29

52. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી નાબૂદ કરવામાં આવ્યો ?
44th amendment to the constitution

53. નીચેનામાંથી કયું ભારતીય સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે?
rajya sabha

54. ભારત સરકારનું કયું કમિશન નોકરીમાં અનામતના હેતુ માટે પછાત તરીકે સૂચિત સમુદાયોની સૂચિમાં સમાવેશ અને સૂચિમાંથી બાકાતને ધ્યાનમાં લે છે?
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ

55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે સમગ્ર ભારતમાં કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે?

56. પીવાના પાણીમાં વધુ પડતા ફ્લોરાઈડની આરોગ્ય પર શું અસર થાય છે?

57. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓને સિંચાઈનો લાભ મળશે?

*11

58. GIFT City નું પૂરું નામ શું છે ?
Gujarat international finance tech-city

59. ભારતનો પ્રથમ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો?
kaveri

60. રાષ્ટ્રીય ગોકુલ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
December 2014

61. ચૂંટણી પંચ દ્વારા પંચાયતો માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે કયા આધારે અનામત બેઠકો નિયત કરવામાં આવી છે?
the size of their population

62. ભારતમાં 'વિશ્વ વિરાસત દિવસ' ક્યારે ઉજવવામા આવે છે?
18 april

63. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો એક ઉદ્દેશ્ય કયા શેષ પ્રોજેક્ટ માટે અનુદાન સ્ત્રોત પ્રદાન કરે છે?

64. પ્રવાસન મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800111363/ શોર્ટ કોડ 1363 પર 24x7 ટોલ ફ્રી બહુભાષી પ્રવાસી માહિતી હેલ્પલાઇન ક્યારે શરૂ કરી?

65. PM-DevINE યોજનાના કેન્દ્રમાં ભારતના કયા પ્રદેશો છે ?

66. કયા રોપ-વે ને ભારતનો સૌથી લાંબો 'નદી ઉપરનો રોપ-વે' માનવામાં આવે છે?
Brahmaputra

67. ભારતના વરિષ્ઠ નાગરિકોના સંદર્ભમાં SACRED નું પૂરૂ નામ શું છે?
SENIOR able citizens for re-employment in dignity

68. પીએમ મિશન કર્મયોગીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
sepetmeber 2020

69. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની રમતગમતની પ્રવૃત્તિઓમાં અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિકલાંગતા રમતગમત માટેનું કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે?
Gwalior in Madhya Pradesh

70. ગ્રામ વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

71. સંસ્કૃત ગુરુકુળોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 8 કરોડની ફાળવણી સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવાની જાહેરાત કરવામાં આવી છે?

72. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડી દીઠ સરેરાશ વાર્ષિક કેટલા રૂપિયાનો ખર્ચ સરકારશ્રી તરફથી કર​વામાં આવે છે?

73. 'નારી ગૌરવ નીતિ' કયા સરકારી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ?
ministry of women and child development , GOG

74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022 માં 'નારી શક્તિ પુરસ્કાર' માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે?
25 years of age

75. શાનો બનેલો બોલ રબરના બોલ કરતા વધારે બાઉન્સ થશે ?
glass ball

76. કુદરતી રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી?
henri Becquerel

77. પેટ્રોલિયમ આગ માટે કયા પ્રકારનાં અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ થાય છે?

*foam fire extinguishers

78. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
પોરબંદર 

79. ભારતની છેલ્લી ધ્વજ સંહિતા ક્યારે અમલમાં આવી?
2002

80. CSCનું પૂરુ નામ શું છે?
common service centre

81. ડિજીલોકરની સ્ટોરેજ સ્પેસ કેટલી છે ?
1 Gb

82. ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક કયું છે ?
veraval

83. ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?
chhatarpur district of Madhya Pradesh

84. જાદુગુડાની ખાણો કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે?
uranium mine

85. ઇ.સ.1911 પહેલા ભારતની રાજધાની કઈ હતી?
kolkatta

86. શ્વેતાંબર કયા ધર્મનો સંપ્રદાય છે?
jainism

87. કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે?
પોરબંદર 

88. ભારતનો કયો પ્રદેશ ભારતનું 'ઠંડું રણ 'કહેવાય છે ?
લડાક 

89. નીચેનામાંથી કયો પ્રદેશ નક્કર ફ્લડ બેસાલ્ટના બહુવિધ સ્તરો ધરાવે છે?
deccan traps

90. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રમાં સભ્ય ફી કેટલા રૂપિયાથી વધારે રાખી શકાય નહીં ?

91. એશિયા કપ કઈ રમતની લોકપ્રિય ટુર્નામેન્ટ છે?
Asian football

92. 1928 માં એમ્સ્ટરડેમમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા?
jaipal singh

93. નીચેનામાંથી કયા વિટામિન યકૃતમાં સંગ્રહિત થાય છે?
fat-soluble vitamins

94. 'ખિતાબોની નાબૂદી' બંધારણના કયા ભાગમાં આવે છે ?

95. મલાર કલાકાર કઈ કલા માટે જાણીતા છે ?

96. ડેટાબેઝનો ભાગ શું છે જે ફક્ત એક જ પ્રકારની માહિતી ધરાવે છે?
columm

97. લસિકામાં કયું તત્ત્વ હોતું નથી?

98. વિશ્વ હીમોફીલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
17 april

99. નીચેનામાંથી વર્ષ 2011 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્ય ક્ષેત્રે ગુજરાતમાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો?

100. વર્ષ 2014 પછી કયા ભારતીય વડાપ્રધાનને માલદીવનો પ્રતિષ્ઠિત સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'નિશાન ઇઝ્ઝુદ્દીન શાસન' એનાયત કરવામાં આવ્યું છે?

101. વર્ષ 1972 માટે 20મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
pankaj kumar mallik

102. વિશ્વમાં મે મહિનાનો બીજો રવિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
mother’s day

103. 'આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
12 may

104. આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે ?
17 july

105. અજંતા અને ઇલોરા જૂથની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
maharashtra

106. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા?
vadodra

107. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
new delhi

108. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાએ રચી છે ?
vaishna vajan to

109. કઈ સંસ્થાએ “પ્રોફિટિંગ ફ્રોમ પેઈન” પર અહેવાલ બહાર પાડ્યો?
Oxfam international

110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
INS sindhughosh (S55)

111. કબીર બીજક કોનો પ્રસિદ્ધ ગ્રંથ છે ?
kabir das

112. તુલસીદાસનું 'રામચરિતમાનસ' કોના શાસનકાળ દરમિયાન લખાયું હતું?
akbar rule

113. પ્રાચીન ભારતમાં મૈત્રક વંશની રાજધાની કઈ હતી ?
valabhi

114. 'જલ મહેલ' રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે?
jaipur

115. રાજસ્થાનનું રાજ્ય ફૂલ કયું છે ?
tecomella

116. રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ કયું છે?
jand

117. માનવશરીરમાં રક્તકણો (RBC) નું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ?
approximately 110 to 120 days

118. કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણમાં WLAN નું પૂર્ણ સ્વરૂપ શું છે?
wireless local area network

119. કમ્પ્યુટર સચોટ છે, પરંતુ જો ગણતરીનું પરિણામ ખોટું છે, તો તેના માટે મુખ્ય કારણ શું છે?
incorrect data entry

120. સ્પ્રેડશીટમાં ટેબ્યુલર માહિતીનું ડિફોલ્ટ ફાઇલ એક્સ્ટેંશન કયું છે?
XLM

121. કયું સ્થાપત્ય સ્તૂપ સાથે સંકળાયેલું છે?
budhhist architecture

122. ગુજરાતમાં 'હવામહેલ' ક્યાં આવેલો છે?
surendranagar

123. ઉમંગ (UMANG) એપ ભારત સરકાર દ્વારા ક્યારે લોન્ચ કરવામાં આવી હતી ?
2017

124. ગૂગલના સહ-સ્થાપકો કોણ છે ?
larry page and surgery brin

125. લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે?
vadodara

5 મી ઓગસ્ટ

– ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના
સ્કૂલ લેવલ ના પ્રશ્નો અને જવાબ

ઓનલાઈન રીજલ્ટ

1. કિસાન કોલ સેન્ટર ટોલફ્રી નંબર કયો છે ?1800-180-1551

2. ખેતીમાં ખેતરના યાંત્રિકરણ(ફાર્મ મિકેનાઇઝેશન)ના ફાયદા શું છે?કામગીરીની સમયસરતા.
કામગીરીની ચોકસાઇ.
વાતાવરણમાં સુધારો.
સલામતીમાં વધારો.
મજૂરીની મહેનતમાં ઘટાડો.
ઉત્પાદનોના નુકસાનમાં ઘટાડો.
જમીનની ઉત્પાદકતામાં વધારો.
આર્થિક વળતરમાં વધારો.

3. નબળા અને વંચિત જૂથોના બાળકો માટે શિક્ષણ અધિકાર અધિનિયમ-2009ની કલમ 12 (1) (c) હેઠળ ગ્રેડ-1માં પ્રવેશની કેટલી ટકાવારી નક્કી કરવામાં આવી છે?25%

4. રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?

ગાંધીનગર ,ગુજરાત

5. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ‘ગુજરાત માર્ચિંગ અહેડ’ મેગેઝિનના મુખ્ય સંપાદક કોણ છે?

6. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનનું લક્ષ્ય શું છે?સરકારને તેના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવામાં અને ભારતને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવામાં મદદ કરવા

7. વીજ ક્ષેત્રની રાજ્ય સરકારની કઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં અમલી બની છે ?સુધારેલ વિતરણ યોજના

8. PFMS કયા પ્રકારનું સોફ્ટવેર છે ?web-based online software application

9. નીચેનામાંથી કોને બેન્કરનો ચેક કહે છે?ડિમાન્ડ ડ્રાફ્ટ DD

10. જિલ્‍લામાં આવેલ કેરોસીન એજન્‍ટોએ દુકાનદાર/રીટેલર/ફેરીદારને ૫હોંચાડેલ કેરોસીનની વિગતો ક્યાં દર્શાવવામાં આવે છે ?

ડેડસટોક પત્રક

11. ગુજરાતી સાહિત્યના પ્રથમ પ્રકૃતિ કાવ્યનું શીર્ષક શું છે ?

12. શામળાજી વિસ્તારમાં વસતા આદિવાસીઓ શ્રીકૃષ્ણને કયા હુલામણા નામથી બોલાવે છે ?

કાળિયો

13. કયા કરાર દ્વારા ગુજરાતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી ?

14. મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હતો ?અમદાવાદ સિટી

15. સૌરાષ્ટ્રની તળપદી લોકશૈલીના ચિત્રો માટે કયા કલાકાર જાણીતા છે ?સોમાંલાલ શાહ

16. ઈંગ્લૅન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?મહિપતરામ નીલકંઠ

17. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઑફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે ?ધૂમકેતુ

18. મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે ?વાવ તાલુકા

19. શ્રવણનું મૃત્યુ કોના દ્વારા થયું હતું ?રાજકુમાર દશરથ

20. ગૌતમ બુદ્ધનો જન્મ કયા નગરમાં થયો હતો ?

નેપાળ ના લીબીની પ્રોવાઇન્સ

21. પોંગલ કયા રાજ્યમાં ઉજવાતો તહેવાર છે ?તામિલનાડુ ,કર્ણાટક , આંધ્રપ્રદેશ , તેલંગાણા અને પોંડિચેરી

22. ‘સુશ્રૂતસંહિતા’ ગ્રંથ કોણે લખ્યો છે?સુશ્રુત

23. નોબલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય કોણ છે?રવીન્દ્રનાથ ટેગોર

24. ગુજરાત કોલેજના પ્રાંગણમાં કયા વિદ્યાર્થીનેતા શહીદ થયા હતા?વિનોદ કિનારીવાલા

25. શોરિયા રોબસ્ટા (શાલ ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

26. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની અનાવૃત ધારી જોવા મળે છે ?82 gymnosperms

27. વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?5 લાખ રૂપિયા

28. ગુજરાતમાં આવેલ રામપરા વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?નવેમ્બર 1988

29. પશ્વિમ બંગાળનું રાજ્ય પ્રાણી કયું છે ?Fishing cat

30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૩ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

31. હ્યુમન રિલેશન સ્કૂલનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો?Elton Mayo

32. દેશના કયા રાજ્યમાં પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ?ગુજરાત રાજ્ય

33. દરેક વ્યક્તિ સુધી પોતાના કાર્યક્રમોનું પ્રસારણ પહોંચે તે માટે કયા રાષ્ટ્રીય પ્રસાર માધ્યમે ‘મોબાઈલ એપ’ વિકસાવી છે ?

34. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019 નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો હતો ?કંગના રાવત

35. કયા વૈજ્ઞાનિકને ભારતની હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે? એમ. એસ. સ્વામીનાથન

36. ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર કઈ છે?વિક્રમ સાફા

37. ગુજરાતમાં બી. એસ. એફ. નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે?Bsf ગાંધીનગર

38. નીચેનામાંથી કઈ પર્વતમાળાઓ પૂર્વીય અને પશ્ચિમ ઘાટને જોડે છે?નિલગિરી હિલ્સ

39. ગુજરાતમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે?બાળાચડી જામનગર

40. કોવિડ -19 રોગચાળા માટે ભારતમાં કઈ રસી આપવામાં આવે છે?COVISHIELD

41. ભારતે ‘200 કરોડ’ કોવિડ -19 રસીકરણનું મુખ્ય સીમાચિહ્ન ક્યારે પ્રાપ્ત કર્યું?17 જુલાઇ

42. નીચેનામાંથી કઈ યોજના 18 થી 50 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને મૃત્યુ માટે જીવન વીમા કવચ આપે છે?pardahanmanri

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?જાગરૂકતા બનાવો અને લાભો સંબંધિત માહિતીનો પ્રસાર કરો.

44. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?કચ્છ ગુજરાત

45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ, નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે?Department for Promotion of Industry and Internal Trade

46. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?Rs. 5000 per annum

47. ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ મુખ્યત્વે કોના માટે કેન્દ્રિત હતો ?

48. ભારતમાં દ્વિગૃહ ધારાસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા છે?6

49. ભારતની સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રને કોણ વધારી શકે છે?લોકસભા

50. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે ?

51. ન્યાયિક સમીક્ષાની સિસ્ટમ કયાં જોવા મળે છે?એક્સિસ પાવર્સ, જર્મની (1949),23 ઇટાલી (1948),24 અને જાપાન (1947).

52. કયું વિધેયક બાકી ટેક્સ વિવાદોના નિરાકરણ માટે એક પદ્ધતિ પ્રદાન કરે છે?The Direct Tax Vivad se Vishwas Bill, 2020

53. ગુજરાતમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે?8

54. ઘટતી જતી પંચાયતી રાજ વ્યવસ્થાને પુન:ર્જીવિત કરવા અને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી?અશોક મહેતા કમ્યુનિટિ

55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાંથી કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે?

56. ગુજરાતનું કયું બોર્ડ રાજ્યવ્યાપી ડ્રિંકિંગ વોટર ગ્રીડ દ્વારા લોકોને નર્મદા નહેરનું પાણી પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યું છે?Gujarat Water Supply and Sewage Board (GWSSB)

57. ભારત સરકારના હર ઘર જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં કેટલા ટકા શાળાઓને નળના પાણીની સુવિધા આપવામાં આવી છે?92%

58. સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમ કયા શહેરમાં રેલ્‍વે શરૂ કરવામાં આવી?ભાવનગર

59. GUDM નું પૂરું નામ શું છે?Gujarat Urban Development Mission

60. કઈ યોજના હેઠળ જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે?PM-Kisan scheme

61. બંધારણનો કયો ભાગ પંચાયતી રાજ વ્યવસ્થાનું વર્ણન કરે છે?part IX

62. એશિયાટીક સિંહના સંરક્ષણની સાવચેતી રૂપે, વન વિભાગે બે સિંહ અને સિંહણને કયા અભયારણ્યમાં ખસેડ્યા છે?Chandra Prabha Sanctuary

63. ભારતમાં અમરનાથ યાત્રા ક્યા સ્થળેથી શરુ થાય છે?NUNWAN (J&K)

64. ધ ઈનક્રેડિબલ ઈન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટર સર્ટિફિકેટ એક અનોખું ID હશે જેની સાથે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કયું બેજ જારી કરવામાં આવશે?spoken language certification

65. ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ’ ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં કેટલા સ્ટેશન હશે?15 સ્ટેશન

66. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટમાં માર્ગની લંબાઈ કેટલી છે?79.31 km

67. કેન્દ્ર સરકારની કઈ યોજના અનુસુચિત જાતિના બહુમતીવાળા ગામોના એકીકૃત વિકાસ પર કેન્દ્રિત છે?Pradhan Mantri Adarsh Gram Yojana (PMAGY)

68. ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટે SVAMITVA યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?24th April 2021

69. ALMICO દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે શું વિકસાવવામાં આવ્યું છે?

70. શહેરી વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?

71. ભારત દેશના યુવાનો સ્પેસ રિફોર્મ ક્ષેત્રે આગળ વધે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યુ સેન્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરી?ndian Space Association

72. દૂધ સંજીવની યોજનાના લાભાર્થીઓ કોણ છે?people and children

73. ‘આજીવિકા યોજના’ અંતર્ગત રોજગારી મળી શકે તેવા કૌશલ્યવર્ધક તાલીમ કોર્સ પૂર્ણ કર્યા બાદ N.C.V દ્વારા શું આપવામાં આવે છે ?

74. ધોરણ-8 સુધીની આદિજાતિ કન્યાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા આદિજાતિ વિસ્તારમાં કન્યાઓના વાલીઓને કઇ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે ?

75. દરિયાના પાણીમાં સરેરાશ ખારાશ કેટલી હોય છે ?33-37 grams per liter

76. કઈ ઉર્જા સૂર્યમાંથી મેળવી શકાતી નથી?Nuclear Energy

77. નીચેનામાંથી કયું હાડકાંનું કાર્ય નથી?Muscle attachment

78. દાંડીકૂચમાં જોડાતાં લોકો ખાદી પહેરતાં હોવાથી આ સરઘસને કઈ રીતે ઓળખવામાં આવતું હતું ?white flowing river

79. ઓલ ઈન્ડિયા સ્પિનર્સ એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?1925

80. આધાર સીડીંગનો અર્થ શું છે?આધાર ધારકના અનન્ય 12 અંકના આધાર નંબરને તેમના વ્યક્તિગત ઓળખ દસ્તાવેજો અથવા લાભ કાર્ડ્સ સાથે લિંક કરવું

81. NPCI મુજબ ગ્રાહક દીઠ, ટર્મિનલ દીઠ, આધાર પર આધારિત એક દિવસના રોકડ ઉપાડના વ્યવહારોની મહત્તમ મર્યાદા કેટલી છે ?પાંચ (5)

82. ગુજરાતમાં આવેલું લોથલ કઈ સંસ્કૃતિનું કેન્દ્ર છે ?

83. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ?અમર કંટક

84. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે?Kutch, Surendranagar, Ahmedabad, Mehsana, Ravalli, Sabarkantha

85. સત્યાગ્રહ આશ્રમ ક્યાં આવેલો છે?Ashram Rd, Ahmedabad

86. બેલૂર મઠ કયા શહેરમાં આવેલો છે?Belur, West Bengal, India બેલુર વેસ્ટ બેંગલ

87. સેવાગ્રામ આશ્રમના સ્થાપકનું નામ જણાવો.મહાત્મા ગાંધી

88. ભારતમાં આવેલ સૌથી મોટી ભૂશિરનું નામ જણાવો.કન્યાકુમારી

89. કોના દ્વારા વનબંધુ કલ્યાણ યોજના (VKY) સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી?નરેન્દ્ર મોદી

90. શિખર આરોહણ યોજના અન્વયે કઈ જગ્યા એ આરોહણ કરવવામાં આવે છે ?

ગિરનાર

91. નીચેનામાંથી કયા શહેરમાં 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી?Lord’s, England લંડન

92. મુથૈયા મુરલીધરન કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર છે?Sri Lankan

93. પેશન ફ્રૂટ કયા ખનીજથી ભરપૂર હોય છે?vitamin C

94. ‘કાયદા સમક્ષ સમાનતાનો હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?ARTICLES 14 – 18

95. પ્રખ્યાત કૃતિ ‘ક્રિટિક ઓફ જજમેન્ટ’ના લેખક છે ?Immanuel Kant

96. ઓટોહાન કઈ શોધ સાથે સંબંધિત છે?મધ્યમ ભારે અણુ કેન્દ્રમાં યુરેનિયમ અને થોરિયમનું વિભાજન

97. ઇલેક્ટ્રિક જનરેટરની શોધ કોણે કરી?Charles F. Brush

98. નીચેનામાંથી કઈ પ્રજાતિ દાંતવાળી વ્હેલમાં સૌથી મોટી છે?Sperm whale

99. વર્ષ 2008માં શ્રી લક્ષ્મી મિત્તલને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા?

ઉધ્યોગ

100. વર્ષ ૨૦૨૨ માટે ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ ની સંસ્થાકીય કેટેગરી હેઠળની સંસ્થાને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે?Rs 51 lakh

101. વર્ષ 1989 માટે 37મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?Lata Mangeshkar

102. ‘વિશ્વ પરિવાર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?15 May

103. ‘વિશ્વ શૌચાલય દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?19 November

104. ‘વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?21 June

105. ચકોર તરીકે વધુ જાણીતા શ્રી બંસીલાલ વર્મા કોણ હતા?ગુજરાત, ભારતના કાર્ટૂનિસ્ટ અને ચિત્રકાર.

106. ભારત સરકારે કઈ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે?01 July 2022

107. ભીંડવાસ પક્ષી અભયારણ્ય (બીબીએસ) કયા રાજ્યમાં આવેલું છે?Haryana

108. કવિ પદ્મનાભે વીરરસનું કયું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે ?

109. પૃથ્વી-1 કયા પ્રકારની મિસાઈલ છે?surface-to-surface ballistic missile

110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?INS Sindhughosh (S55)

111. કર્ણ કોનો પુત્ર હતો?Kunti

112. મેગેસ્થનિસ ક્યા દેશના રાજદૂત હતા ?Greek

113. સ્વસ્તિકના ચિન્હનો સ્ત્રોત કઈ સંસ્કૃતિમાં મળે છે?સ્વસ્તિકનો નાઝી ઉપયોગ 19મી સદીના જર્મન વિદ્વાનોના જૂના ભારતીય ગ્રંથોનું ભાષાંતર કરતા કામમાંથી ઉદ્દભવે છે.

114. જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે?Uttarakhand

115. તમિલનાડુનું રાજ્ય ફૂલ કયુ છે?Flame lily

116. મુંડક ઉપનિષદ કયા વેદનું છે?Atharva Veda

117. પ્રોટીન શેના બનેલા હોય છે?સેંકડો અથવા હજારો નાના એકમો

118. સ્પ્રેડશીટમાં લોઅર કેસ અક્ષરોને અપર કેસમાં રૂપાંતરિત કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે?=UPPER(A2)

119. કોમ્પ્યુટરના સંબંધમાં CMOS નું પૂર્ણ સ્વરૂપ શું છે?Complementary Metal Oxide Semiconductor

120. કયા પ્રકારની પ્રક્રિયા ફાઈલની સાઇઝ ઘટાડે છે જે ઈન્ટરનેટ પર ટ્રાન્સફર કરવા માટે ઝડપી છે?Compression

121. એક જ રાતમાં નિર્માણ પામેલું ‘છાબ તળાવ’ ગુજરાતમાં ક્યાં આવેલું છે?દાહોદ
122. શ્રી પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે?
દ્રવિડ અને કેરળ,ચેરા શૈલી અને દ્રવિડિયન સ્થાપત્ય શૈલી,

123. કયો અણુ પુનરાવર્તિત રાસાયણિક એકમોથી બનેલો છે ?polymer124. આયુર્વેદિક ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર પડે?
બી.એ. એમ. એસ.
125. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે?
જામનગર

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો